India Post Recruitment 2022: ધોરણ 8 પાસ માટે પોસ્ટ વિભાગમાં ભરતી, મળશે 63,000 સુધીનો પગાર

Share This Post

 India Post Vacancy 2022: ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે મિત્રો ઇન્ડિયન પોસ્ટમાં નોકરી કરવા માંગતા હોય તેવા મિત્રો માટે આ એક સરસ તક કહેવાય. ઇન્ડિયન પોસ્ટ દ્વારા મિકેનિક, એમવી ઇલેક્ટ્રિશિયન, કોપર એન્ડ ટિનસ્મિથ અને અપહોલ્સ્ટર સહિત કેટલાય ટ્રેડ માટે સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી અંતર્ગત સ્કિલ કારીગરોના પદ માટે અરજી મંગાવવામાં આવી છે.

India Post Recruitment 2022: જે મિત્રો ઇન્ડિયન પોસ્ટ ભરતી 2022 માટે અરજી કરવા માંગતા હોય તેઓ ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 માટેની તમામ માહિતી માટે લેખ વાંચો.

India Post Recruitment 2022 Notification Out

India Post Vacancy 2022

India Post Vacancy 2022: ખાલી જગ્યાઓની વિગત

એમવી મિકેનિક – 04 જગ્યા

એમવી ઇલેક્ટ્રિશિયન – 01 જગ્યા

કોપર એન્ડ ટિનસ્મિથ  – 01 જગ્યા

અપહોલ્સ્ટર – 01 જગ્યા

India Post Vacancy 2022 માટે વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ

મહત્તમ વય મર્યાદા – 30 વર્ષ

India Post Vacancy 2022 માટે પગાર

ઉમેદવારોને પગરધોરણ 19,900/- રૂપિયાથી લઈને 63,200/- રૂપિયા ચૂકવવામાં આવશે.

India Post Vacancy 2022 માટે અરજી ફી

ઉમેદવારે અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.

India Post Vacancy 2022 પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા કોમ્પિટિટિવ ટ્રેડ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

India Post Recruitment 2022 માટે અરજી મોકલવાનું સરનામું

સિનિયર મેનેજર, મેલ મોટર સર્વિસ, નમ્બર 37, ગ્રીમ્સ રોડ, ચેન્નાઇ-600006 પર જમા કરાવીનનેન્ટને સ્પીડ પોસ્ટ / રજીસ્ટર્ડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.

નોટિફિકેશન જોવો – અહીં ક્લિક કરો

ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 માટે પગરધોરણ શુ છે?

ઉમેદવારોને પગરધોરણ 19,900/- રૂપિયાથી લઈને 63,200/- રૂપિયા ચૂકવવામાં આવશે.

ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ જણાવો.

09/01/2023


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *