ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University – GTU) માં આવી મોટી ભરતી. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ 15 ડિસેમ્બર 2022 ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે અને તેમાં શૈક્ષણિક જગ્યાઓ (Teaching Posts) ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ ભરવા માટે માટે વોક-ઈન ઈન્ટરવ્યૂ (Walk-In Interview) નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉમેદવારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી ભરવાનું રહેશે અને ઈન્ટરવ્યૂના દિવસે સાથે હાજર રાખવાનું રહેશે.
જગ્યાનું નામ:
પ્રોફેસર
આસિસ્ટન્ટ પ્રોફેસર
એસોશિએટ પ્રોફેસર
કુલ જગ્યાઓ:
૨૭
Computer, GPERI, Mehsana
પ્રોફેસર: 02
આસિસ્ટન્ટ પ્રોફેસર: 03
એસોશિએટ પ્રોફેસર: 07
Mechanical, GPERI, Mehsana
પ્રોફેસર: 01
આસિસ્ટન્ટ પ્રોફેસર: 01
એસોશિએટ પ્રોફેસર: 02
Civil, GPERI, Mehsana
પ્રોફેસર: 01
આસિસ્ટન્ટ પ્રોફેસર: 01
એસોશિએટ પ્રોફેસર: 02
Electrical, GPERI, Mehsana
આસિસ્ટન્ટ પ્રોફેસર: 01
એસોશિએટ પ્રોફેસર: 01
Civil, GSET, Chandkheda
આસિસ્ટન્ટ પ્રોફેસર: 02
એસોશિએટ પ્રોફેસર: 01
Sanskrit, SIKS, Chandkheda
આસિસ્ટન્ટ પ્રોફેસર: 01
History/India Culture/Huminities, SIKS, Chandkheda
આસિસ્ટન્ટ પ્રોફેસર: 01
શૈક્ષણિક લાયકાત:
શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી જોઈ લેવી. ઓફિશિયલ નોટિફિકેશન માટેની લિંક સ્ટોરીમાં આપેલી છે.
પગાર:
પ્રોફેસર – કોમ્યુટર, સિવિલ, મિકેનિકલ
૩૭,૪૦૦-૬૭,૦૦૦ + GP ૧૦,૦૦૦ Consolidated Fix Amount ૭૫,૦૦૦ મહિને
એસોશિએટ પ્રોફેસર – કોમપ્યુટર, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,
૩૭,૪૦૦-૬૭,૦૦૦ + GP ૯,૦૦૦ Consolidated Fix Amount ૭૦,૦૦૦ મહિને
આસિસ્ટન્ટ પ્રોફેસર – કોમપ્યુટર, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,
૧૫,૬૦૦-૩૯,૧૦૦ + GP ૬,૦૦૦
આસિસ્ટન્ટ પ્રોફેસર – સાંસ્કૃત, ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, હ્યુમીનીટીસ
૧૫,૬૦૦-૩૯,૧૦૦ + GP ૬,૦૦૦ Consolidated Fix Amount ૫૫,૦૦૦ મહિને
ઈન્ટરવ્યૂ તારીખ:
૨૩/૧૨/૨૦૨૨ (સવારે ૯.૩૦)
ઈન્ટરવ્યૂ સ્થળ:
A1, Conference Hall, Gujarat Technological University, Nr. Vishvakarma Government Engineering College, Nr. Vishat Three Roads, Visat-Gandhinagar Highway, Chandkheda, Ahmedabad-382424 Gujarat.
Documentary Proofs To Carry Along With The Application Form:
1) Ph.D. Completion Certificate / Notification (If Possessing)
2) Screen Shot Of UGC/ AICTE/ SCI approved Journal List Number
3) UGC / AICTE approved Research Paper
4) School Leaving Certificate
5) Bachelor Final Year/Semester Marksheet
6) Bachelor Degree Certificate
7) Master Final Year / Semester Marksheet
8) Master Degree Certificate
9) Age Proof (School Leaving Certificate/Birth Certificate)
10) Certificate Of Previous & Present Job Experiance
11) Pan Card
12) Aadhar Card