સુરત મહાનગરપાલિકા ભરતી 2022: નમસ્કાર મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે પણ સુરત મહાનગરપાલિકામાં નોકરી કરવા માંગતા હોય તો આ એક સુવર્ણ તક છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સની કુલ 15 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે મિત્રો આ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ આપવા માંગતા હોય તે મિત્રોએ ઇન્ટરવ્યુ તારીખે જરૂરી ડોક્યુમેન્ટ સાથે સમયસર હાજર રહેવાનું રહેશે.
સુરત મહાનગરપાલિકા ભરતી 2022
સંસ્થાનું નામ – સુરત મહાનગરપાલિકા
કુલ જગ્યા – 15
જગ્યાનું નામ – મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ
પસંદગી પ્રક્રિયા – ઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ તારીખ – 30/12/2022 અને 31/12/2022
સુરત મહાનગરપાલિકા ભરતી 2022 ખાલી જગ્યાની વિગત
- મેડિકલ ઓફિસર
- સ્ટાફ નર્સ
સુરત મહાનગરપાલિકા ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસર – એમ.બી.બી.એસ, જી.એન.એમ. (મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલ) અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
સ્ટાફ નર્સ – બી.એસ.સી. નર્સિંગ ((મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલ) અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ. બેઝિક કોમ્પ્યૂટર કોર્ષ કરેલ હોવો જોઈએ.
સુરત મહાનગરપાલિકા ભરતી 2022 પગાર ધોરણ
- મેડિકલ ઓફીસર – 60,000/-
- સ્ટાફ નર્સ – 13,000/-
સુરત મહાનગરપાલિકા ભરતી 2022 ઇન્ટરવ્યુ માહિતી
જે મિત્રો ઇન્ટરવ્યૂ આપવા માંગતા હોય તે મિત્રોએ ઇન્ટરવ્યુ તારીખે નીચે આપેલ સરનામે જરૂરી ડોક્યુમેન્ટ સાથે સમયસર હાજર રહેવાનું રહેશે.
- વેસુ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, સુમન સેલની બાજુમાં, આયર સ્ટેશનની સામે, વેસુ, સુરત
જાહેરાત – અહીં ક્લિક કરો
સુરત મહાનગરપાલિકા ભરતી 2022 ઇન્ટરવ્યુ તારીખ કઈ છે?
ઇન્ટરવ્યૂ તારીખ – 30/12/2022 અને 31/12/2022
સુરત મહાનગરપાલિકા ભરતી 2022 પગરધોરણ શુ છે?
- મેડિકલ ઓફીસર – 60,000/-
- સ્ટાફ નર્સ – 13,000/-