નેશનલ હેલ્થ મિશન (NHM) કચ્છ ભરતી 2022

Share This Post

 ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ વિવિધ પોસ્ટ માટે ભરતી 2022: નેશનલ હેલ્થ મિશન, NHM કચ્છ દ્વારા તાજેતરમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ, પ્રોગ્રામ એસોસીએટ, સ્ટાફ નર્સ, એકાઉન્ટન્ટ, મિડવાઈફરી, લેબોરેટરી ટેકનિશયન, આયુષ ડોક્ટર અને અન્ય પોસ્ટની ભરતી 2023 માટે અરજીઓ મંગાવવામાં આવી છે. NHM કચ્છ ભરતી 2023 માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો. જો તમે પણ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે ભરતી બહાર પડે છે અને તેમાં નોકરી કરવા માંગો છો તો આ એક સુવર્ણ તક છે. અરજી કરતા પહેલાં ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

NHM કચ્છ ભરતી 2022

NHM કચ્છ ભરતી 2022

સંસ્થાનું નામ – નેશનલ હેલ્થ મિશન (NHM)

કુલ પોસ્ટ – 58+

છેલ્લી તારીખ – 03/01/2023

પોસ્ટ

પ્રોગ્રામ આસિસ્ટન્ટ 

પ્રોગ્રામ એસોસિયેટ 

પોષણ સહાયક 

એકાઉન્ટન્ટ – કોમ્પ્યુટર ઓપરેટર 

મિડવાઈફરી 

સ્ટાફ નર્સ 

ફાર્માસિસ્ટ આરબીએસકે 

લેબોરેટરી ટેકનિશિયન 

આયુષ ડોક્ટર


NHM કચ્છ ભરતી 2023

પ્રોગ્રામ આસિસ્ટન્ટ – 04 પોસ્ટ

પ્રોગ્રામ એસોસિયેટ – 01 પોસ્ટ

પોષણ સહાયક – 01 પોસ્ટ

એકાઉન્ટન્ટ – કોમ્પ્યુટર ઓપરેટર – 11 પોસ્ટ

મિડવાઈફરી – 07 પોસ્ટ

સ્ટાફ નર્સ – 21 પોસ્ટ

ફાર્માસિસ્ટ આરબીએસકે – 08 પોસ્ટ

લેબોરેટરી ટેકનિશિયન – ઉલ્લેખ નથી

આયુષ ડોક્ટર – 05 પોસ્ટ

NHM કચ્છ ભરતી 2023 માટેની શૈક્ષણિક લાયકાત

પ્રોગ્રામ આસિસ્ટન્ટ 

 • સ્નાતક
 • ડિપ્લોમા કોમ્પ્યુટર એપ્લિકેશનમાં સરકાર માન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા પ્રમાણપત્ર
 • અનુભવ – 3 થી 5 વર્ષ, અંગ્રેજીનું જ્ઞાન, એમએસ ઓફિસનું જ્ઞાન
 • પગાર – 13,000/-

પ્રોગ્રામ એસોસિયેટ 

 • સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી M.sc ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડિપ્લોમા ન્યુટ્રીશન / ડાયેટિશિયનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન
 • કોમ્પ્યુટર જ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી ટાઈપ રાઇટિંગનું જ્ઞાન
 • રાજ્ય સ્તર / જિલ્લા સ્તર / NGO પર પોષણ સંબધિત અનુભવ
 • પગાર – 14,000/-

એકાઉન્ટન્ટ – કોમ્પ્યુટર ઓપરેટર 

 • સ્નાતક (વાણિજ્ય)
 • કોમ્પ્યુટર એપ્લિકેશનમા ડિપ્લોમા / પ્રમાણપત્ર, ટેલી એકાઉંટિંગનું જ્ઞાન
 • કોમ્પ્યુટર જ્ઞાન અથવા હિસાબી કાર્યનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ (ગુજરાતી/અંગ્રેજી)
 • પગાર – 13,000/-

મિડવાઈફરી 

 • બેઝિક B. Sc. નર્સિંગ / પોસ્ટ બેઝિક B.sc નર્સિંગ ડિગ્રી ભારતીય નર્સિંગ કાઉન્સિલ તરફથી માન્ય
 • ભારતીય નર્સિંગ કાઉન્સિલ અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તરફથી માન્ય જનરલ નર્સિંગ અને મિડવાઈફરી ડિપ્લોમા
 • ભારતીય નર્સિંગ કાઉન્સિલ તરફથી માન્યતા પ્રાપ્ત નર્સ પ્રેક્ટિશનર મિડવાઈફરીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા
 • પગાર – 30,000+ પ્રોત્સાહન

સ્ટાફ નર્સ 

 • ભારતીય નર્સિંગ કાઉન્સિલ તરફથી B. sc નર્સિંગની માન્યતા અને ગુજરાત કાઉન્સિલમાં નોંધણી, બેઝિક કોમ્પ્યુટર કોર્ષ અથવા
 • જનરલ નર્સિંગ અને મિડવાઈફરી કોર્સ ડિપ્લોમા, ગુજરાત કાઉન્સિલ રજીસ્ટ્રેશન, બેઝિક કોમ્પ્યુટર કોર્સ સર્ટીફીકેટ
 • પગાર – 13,000/-

ફાર્માસિસ્ટ આરબીએસકે 

 • ફાર્મસી ડિગ્રી / ફાર્મસીમાં ડિપ્લોમા અથવા સરકારી યુનિવર્સિટીમાંથી માન્ય લાયકાત
 • ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નોંધણી
 • પગાર – 13,000/-

લેબોરેટરી ટેકનિશિયન 

 • B. Sc. / ઓર્ગેનિક કેમિસ્ટ્રી સાથે માઇક્રોબાયોલીજી
 • અન્ય લાયકાત DMLT / MLT
 • પગાર – 13,000/-

આયુષ ડોક્ટર 

 • BAMS / BHMS
 • ગુજરાત હોમિયોપેથીક / આયુર્વેદ કાઉન્સિલ નોંધણી
 • ઇન્ટર્નશિપ પૂર્ણ પ્રમાણપત્ર
 • પગાર – 25,000/-

આ પણ વાંચો – સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022, વાંચો ઓફિશિયલ નોટિફિકેશન

નોંધ – અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો.

આ પણ વાંચો – ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતી જાહેર, અંતિમ તારીખ 09/01/2023

NHM કચ્છ ભરતી 2022 માટે અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો.

ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો – અહીં ક્લિક કરો

FAQ

NHM કચ્છ ભરતીની અંતિમ તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 03/01/2023 છે

NHM કચ્છ ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://arogyasathi.gujarat.gov.in


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *