ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023: એપ્રેન્ટીસ એકટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ/મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉપર જણાવ્યા મુજબના એપ્રેન્ટીસોની નિમણૂક કરવાની થાય છે.આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાથી તારીખ. 27/01/2023 સુધીના સમયગાળામાં www.apprenticeshipindia.org વેબસાઈટ ઉપર જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ રજીસ્ટ્રર કરો. આ લેખ તમે Gujojas વેબસાઈટ માધ્યમથી વાંચો છો જો તમને લેખ સારો લાગે તો શેર કરો અને નવી અપડેટ માટે દરરોજ વેબસાઈટ વિઝીટ કરો.
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી
લેખ – ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023
જગ્યાનું નામ – ડેટા એન્ટ્રી ઓપરેટર
ખાલી જગ્યા – 85
છેલ્લી તારીખ – 27/01/2023
અરજી પ્રકાર – ઓફલાઇન
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023 માટેની કુલ ખાલી જગ્યાઓની વિગત
કુલ ખાલી જગ્યા – 85
ડેટા એન્ટ્રી ઓપરેટર V2.0 (કાર્યપાલક ઈજનેર, રાજકોટ) – 40 જગ્યા
ડેટા એન્ટ્રી ઓપરેટર V2.0 (જાગીર વ્યવસ્થાપક, રાજકોટ) – 45 જગ્યા
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023 માટેની શૈક્ષણિક લાયકાત
- અરજી કરનાર ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલ હોવો જોઈએ.
- સંપૂર્ણ માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023 પગારધોરણ
- માસિક રૂ.6000/- ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો – પાનકાર્ડ મેળવો ફક્ત 10 મિનિટમાં તમારા મોબાઈલથી..
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022 માટે અરજી કરવી રીતે કરવી?
- www.apprenticeshipindia.org વેબસાઈટ પર જઈ સૂચનાઓ વાંચો ત્યાર બાદ Register મેનુમાં જઈને Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે.
- ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ તથા Eestablishment search માં ગુજરાત હાઉસિંગ બોર્ડ સર્ચ કરી રાજકોટ ખાતેના લોકેશન ની જરૂર જણાતી અરજીમાં Apply કરી ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો સાથે અરજી બે નકલોમાં મોકલી આપવાની રહેશે.
અરજી મોકલવાનું સ્થળ
ગુજરાત હાઉસિંગ બોર્ડ, ત્રીજો માળ, પંડિત દીન દયાળ નગર, રંગોલી પાર્ક કોલોની નવા 150 ફૂટ રિંગ રોડ 2, રાજકોટ – 360005
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન – અહીં ક્લિક કરો
જાહેરાત વાંચો – અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ – અહીં ક્લિક કરો
FAQ
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023 માટેની અંતિમ તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ – 27/01/2023
ગુજરાત હાઉસિંગ બોર્ડ એપ્રેન્ટીસ ભરતી 2023 કુલ કેટલી જગ્યા માટે ભરતી છે?
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023 માટે કુલ 45 જગ્યા છે.