ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022 : જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કરિયર સેન્ટર) ગાંધીનગર દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.રોજગાર ભરતી મેળાની તારીખ 27 ડિસેમ્બર 2022 છે. જો તમે પણ નોકરીની શોધમાં છો તો આ ભરતીમેળામાં ભાગ લઈ શકો છો. જો તમે પણ નવી નવી ભરતીની માહિતી મેળવવા માંગતા હોય તો દરરોજ www.Gujojas.com વિઝીટ કરતા રહો.
ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022
રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઈ શકશે ?
9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, પોટ ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા બીઇ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
આ પણ વાંચો: ઇન્ડિયા પોસ્ટ ઓફિસમાં ધોરણ 8 પાસ માટે ભરતી, મળશે 63,000 સુધી પગાર
રોજગાર ભરતી મેળાની તારીખ અને સમય
રોજગાર ભરતી મેળાની તારીખ – 27/12/2022
રોજગાર ભરતી મેળાનો સમય – સવારે 10:30 કલાકે
આ પણ વાંચો: પંચાયત બોર્ડની જુનિયર કલાર્કની પરીક્ષા તારીખમાં ફેરફાર
ભરતી મેળાનું સ્થળ
નગરપાલિકા હોલ, તખતપુરા રોડ, તિજોરી કચેરીની બાજુમાં, માણસા, તા- માણસા
ઓફિશિયલ નોટિફિકેશન – ક્લિક કરો
અનુબંધમ રજીસ્ટ્રેશન – ક્લિક કરો
અગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022 ની તારીખ જણાવો.
અમદાવાદ ભરતી મેળાની તારીખ 27/12/2022 છે.