અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 : શ્રમ, કૌશલ્ય અનવ રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તેમજ ચાંદખેડા આઇટીઆઈના સંયુક્ત ઉપક્રમે આયોજિત છે. રોજગાર ભરતી મેળાની તારીખ 23 ડિસેમ્બર 2022 છે. જો તમે પણ નોકરીની શોધમાં છો તો આ ભરતીમેળામાં ભાગ લઈ શકો છો.
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022
રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઈ શકશે ?
9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, પોટ ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા બીઇ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
આ પણ વાંચો: ઇન્ડિયા પોસ્ટ ઓફિસમાં ધોરણ 8 પાસ માટે ભરતી, મળશે 63,000 સુધી પગાર
રોજગાર ભરતી મેળાની તારીખ અને સમય
રોજગાર ભરતી મેળાની તારીખ – 23/12/2022
રોજગાર ભરતી મેળાનો સમય – સવારે 10 કલાકે
આ પણ વાંચો: પંચાયત બોર્ડની જુનિયર કલાર્કની પરીક્ષા તારીખમાં ફેરફાર
ભરતી મેળાનું સ્થળ
આઈટીઆઈ ચાંદખેડા, વ્રજ ટેનામેન્ટ, આઈ.ઓ.સી. રોડ, ચાંદખેડા, અમદાવાદ
ઓફિશિયલ નોટિફિકેશન – ક્લિક કરો
અનુબંધમ રજીસ્ટ્રેશન – ક્લિક કરો
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 ની તારીખ જણાવો.
અમદાવાદ ભરતી મેળાની તારીખ 23/12/2022 છે.