અખિલ આંજણા કેળવણી મંડળ, મેવડ દ્વારા આયોજિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન નીચે દર્શાવેલ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો માટે પ્રોફેસર, પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ, એસોશિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ટ્રેનિંગ ઓફિસર (સેનિટેશન) ડ્રિલ માસ્ટર, ટ્યૂટર અને પી.ટી.આઈ. ની જગ્યાઓ માટે વોક ઈન ઓપન ઈન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવાની થાય છે. જે મુજબની આ ભરતી માટેની તમામ વિગતો નીચે આપેલ છે.
ઈન્ટરવ્યૂ સમયે વેબસાઇટ ઉપર મૂકેલા બાયોડેટા ફોર્મમાં વિગતો ભરી અને પોતાનું સંપૂર્ણ બાયોડેટાની બે નકલો, અસલ પ્રમાણપત્રો અને જરૂરી હોય તો NOC સાથે સ્વખર્ચે નીચે જણાવ્યા મુજબની તારીખે અને સમયે હાજર રહેવું. શૈક્ષણિક લાયકાતના ધોરણો, ભરતી પ્રક્રિયામાં જોડાયેલ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની ખાલી જગ્યાઓની વિષયવાર માહિતી અને વિગતવાર કાર્યક્રમની યાદી સાથેની આનુષંગિક માહિતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે.
કુલ જગ્યાઓ:
133
કુલ કોલેજો:
15
પોસ્ટ:
પ્રોફેસર
પ્રિન્સિપાલ
વાઈસ પ્રિન્સિપાલ
એસોશિએટ પ્રોફેસર
આસિસ્ટન્ટ પ્રોફેસર
ટ્રેનિંગ ઓફિસર (સેનિટેશન)
ડ્રિલ માસ્ટર
ટ્યૂટર
પી.ટી.આઈ
શૈક્ષણિક લાયકાત:
શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો નીચે ઓફફઈશિયલ નોટિફિકેશનમાં વાંચી લેવી. ઓફિશિયલ નોટિફિકેશનની લિંક નીચે આપેલી છે.
ઈન્ટરવ્યૂ સ્થળ:
અખિલ આંજણા કેળવણી મંડળ, મેવડ, (કિસાન ભારતી વિધાસંકુલ) મેવડ ટોલનાકા પાસે, મુ. મેવડ, તાલુકો અને જિલ્લો: મહેસાણા.
ઈન્ટરવ્યૂ તારીખ:
૨૪/૧૨/૨૦૨૨ (સવારે ૯ વાગ્યે)