IOCL એપ્રેન્ટિસ ભરતી 2022: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (IOCL)ના પાઇપલાઇન ડિવિઝને 465 ટેકનિકલ અને નોન ટેકનિકલ ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 30 નવેમ્બર સુધી અરજી કરી શકશે. IOCL એપ્રેન્ટિસ ભરતી 2022 ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે ઉમેદવારોએ 8 ડિસેમ્બરે પરીક્ષાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાના રહેશે.
IOCL 465 એપ્રેન્ટિસ ભરતી 2022
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસની જગ્યા માટે એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી છે. IOCL એપ્રેન્ટિસ ભરતી 2022 માટે કુલ 465 જગ્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની આ ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે.
સંસ્થાનું નામ – IOCL
પોસ્ટ – એપ્રેન્ટિસ
જગ્યા – 465
છેલ્લી તારીખ – 30/11/2022
ઓફિશિયલ વેબસાઈટ – www.iocl.com
IOCL એપ્રેન્ટિસ ભરતી: ખાલી જગ્યાની વિગત
કુલ ખાલી જગ્યા – 465
UR – 233
SC – 63
ST – 34
OBC – 96
EWS – 39
IOCL 464 એપ્રેન્ટિસ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
ITI/12 પાસ/ ડિપ્લોમા ઇન રિલેટેડ ફિલ્ડ.
શૈક્ષણિક લાયકાત માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
IOCL Apprentice Recruitment 2022 વય મર્યાદા
અરજી કરવા માંગતા ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષની હોવી જોઈએ. જ્યારે મહત્તમ વય મર્યાદા 24 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં.
લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા – 24 વર્ષ
IOCL એપ્રેન્ટિસ ભરતી 2022 માટે અરજી કરવી રીતે કરવી?
સૌપ્રથમ IOCL ની ઓફિશિયલ વેબસાઈટ plapps.indianoil.in પર જાવ.
ત્યાર બાદ એક્ટિવ ઓપનિંગ પર જાવ.
હવે એપ્રેન્ટિસ ઓપનિંગ – એપ્લાય લિંક પર ક્લિક કરો.
ત્યારબાદ રજીસ્ટ્રેશન કરો. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ફોર્મ સબમિટ કર્યા પછી પ્રિન્ટ લઈ લો.
ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો – અહીં ક્લિક કરો
IOCL 465 એપ્રેન્ટિસ ભરતી 2022 માટેની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ – IOCL 465 એપ્રેન્ટિસ ભરતી 2022 માટેની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે.
IOCL એપ્રેન્ટિસ ભરતી 2022 માટે કુલ કેટલી જગ્યા છે?
જવાબ – IOCL એપ્રેન્ટિસ ભરતી 2022 માટે કુલ 465 જગ્યા છે.