IOB Sarkari Naukri 2022: ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં નોકરી મેળવવા માંગતા હોય તો આ એક સુવર્ણ તક છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા એક નવી નોકરી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંકદ્વારા કુલ 25 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.
IOB Bharti 2022: ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા MMG સ્કેલ 2માં ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ડીઝીટલ બેન્કિંગમાં નિષ્ણાંત અધિકારીની જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીમાં અરજી કરવા માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. જો તમે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તો તમે ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ઓફિશિયલ વેબસાઈટ iob.in પર જઈ અરજી કરી શકો છો. ઇન્ડિયન ઓવરસીઝ બેંક માટેની જગ્યાઓની અરજી પ્રક્રિયા 08 નવેમ્બર 2022 થી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2022 છે.
IOB Recruitment 2022 Apply Online For 25 Posts
IOB Recruitment 2022: ઇન્ડિયન ઓવરસીઝ બેંકની આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 25 જગ્યાઓ ભરવામાં આવશે. ઓનલાઇન અરજી કરવાં માટે ઉમેદવારો સીધા https://www.iob.in/ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો.
સંસ્થાનું નામ – ઇન્ડિયન ઓવરસીઝ બેંક
કુલ જગ્યા – 25
પોસ્ટનું નામ – સ્પેશિયાલિસ્ટ ઓફીસર
અરજીનો પ્રકાર – ઓનલાઇન
ઓફિશિયલ વેબસાઈટ – https://www.iob.in/
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – 08 નવેમ્બર 2022
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર 2022
IOB Recruitment 2022 માટેની ખાલી જગ્યાઓ વિગતો
કુલ પોસ્ટની સંખ્યા – 25
આ પણ વાંચો – IRCTC ભરતી 2022, જાણો લાયકાત, વય મર્યાદા
IOB Recruitment 2022 માટેની શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો પાસે સત્તાવર સુચનાઓમાં જણાવેલ અનુસાર યોગ્યતા હોવી અનિવાર્ય છે.
આ પણ વાંચો – સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી ?
IOB Recruitment 2022 માટેની વય મર્યાદા
ઉમેદવારોની વય મર્યાદા 01 નવેમ્બર 2022 સુધીમાં 25 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આ પણ વાંચો – કફ અથવા સૂકી ખાંસીના અસરકારક રામબાણ ઈલાજ
IOB Recruitment 2022 માટેની અરજી ફી
જનરલ, OBC અને EWS કેટેગરી માટે અરજી ફી 1000/- રૂપિયા છે.
IOB Recruitment 2022 માટેની મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – 08 નવેમ્બર 2022
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર 2022
ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો – અહીં ક્લિક કરો
IOB Recruitment 2022 માટેની વય મર્યાદા કેટલી છે ?
ઉમેદવારોની વય મર્યાદા 01 નવેમ્બર 2022 સુધીમાં 25 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
IOB Recruitment 2022 માટેની અરજી ફી કેટલી છે?
જનરલ, OBC અને EWS કેટેગરી માટે અરજી ફી 1000/- રૂપિયા છે. અન્ય કેટેગરી માટે રૂ.100/- અરજી ફી છે.
IOB Recruitment 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર 2022