IBમાં ધોરણ 10 પાસ માટે 1671 જગ્યાઓ માટે મોટી ભરતી, પગાર 21,700 થી શરૂ

IB Recruitment 2022: ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે મિત્રો, ઈન્ટેલિજન્સ બ્યુરોમાં નોકરી કરવા માંગતા હોય એવા ઉમેદવાર માટે આ એક સુવર્ણ તક છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા Security Assistant/Executive અને Multi-Tasking Staff (GENERAL) ની જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરી છે.

IB Recruitment 2022 Notification Out, 1671 Posts, Salary 21,700/-

ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા કુલ 1671 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેના ફોર્મ ઓનલાઇન ભરવાના રહેશે. ઓનલાઇન ફોર્મ શરૂ થવાની તારીખ 05 નવેમ્બર 2022 છે. જ્યારે ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 નવેમ્બર 2022 છે. જે મિત્રો ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તે મિત્રોએ 25 નવેમ્બર 2022 પહેલા ફોર્મ ભરવાના રહેશે.

IB Recruitment 2022 Notification Out, 1671 Posts, Salary 21,700/-

સંસ્થાનું નામ– ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)

કુલ જગ્યા– 1671

પોસ્ટનું નામ– Security Assistant/Executive And MTS

અરજીનો પ્રકાર– ઓનલાઇન

ઓફિશિયલ વેબસાઈટ– https://www.mha.gov.in/

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ– 05 નવેમ્બર 2022

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ– 25 નવેમ્બર 2022

IB Recruitment 2022 માટેની ખાલી જગ્યાઓ વિગતો

કુલ પોસ્ટની સંખ્યા– 1671

Security Assistant/Executive – 1521

MTS – 150

IB Recruitment 2022 માટેની શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે સત્તાવર સુચનાઓમાં જણાવેલ અનુસાર યોગ્યતા હોવી અનિવાર્ય છે.

આ પણ વાંચો –સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી ?


IB Recruitment 2022 માટેની વય મર્યાદા

Security Assistant/Executive – 27 વર્ષથી વધારે નહીં.

MTS – 18 થી 25 વર્ષ

સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

આ પણ વાંચો –ધોરણ 8 પાસ માટે પોસ્ટ ઓફિસમાં આવી ભરતી


IB Recruitment 2022 માટેની અરજી ફી

જનરલ, OBC અને EWS કેટેગરી માટે અરજી ફી 500/- રૂપિયા છે. અન્ય ઉમેદવાર માટે 450/- રૂપિયા છે.

IB Recruitment 2022 ઓનલાઇન એપ્લાય

ઓનલાઇન અરજી ઓફિશિયલ વેબસાઈટ www.mha.gov.in પર જઈને કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2022 છે.

IB Recruitment 2022 માટેની મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – 05 નવેમ્બર 2022

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 25 નવેમ્બર 2022

ઓફિશિયલ નોટિફિકેશન –અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો –અહીં ક્લિક કરો

IB Recruitment 2022 માટેની શૈક્ષણિક લાયકાત શુ છે ?

ધોરણ 10 પાસ

IB Recruitment 2022 માટેની અરજી ફી કેટલી છે?

જનરલ, OBC અને EWS કેટેગરી માટે અરજી ફી 500/- રૂપિયા છે. અન્ય ઉમેદવાર માટે 450/- રૂપિયા છે.

IB Recruitment 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 25 નવેમ્બર 2022

Leave a Comment