Gujarat Post Bharti 2022: પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી

Share This Post

ગુજરાત પોસ્ટ ભરતી 2022: ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટમેન, ગુજરાત સર્કલની પોસ્ટલ આસિસ્ટન્ટ, મેઈલ ગાર્ડ સને MTSની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત પોસ્ટ ભરતી 2022 માટે કુલ 188 જગ્યા ભરવા માટે ભરતી પ્રસિદ્ધ કરવામાં આવી છે. સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત આ ભરતી કરવામાં આવશે. જે ઉમેદવાર ફોર્મ ભરવા માંગતા હોય તેમને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ધોરણ 10 પાસ અને સ્પોર્ટ્સ માન્ય સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકશે. Gujarat Post Bharti 2022 માટેની તમામ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવી રીતે કરવી ? જેવી તમામ માહિતી મેળવવા માટે સંપુર્ણ પોસ્ટ વાંચો.

Gujarat Post Bharti 2022

ગુજરાત પોસ્ટ ભરતી 2022

વિભાગનું નામ – ગુજરાત પોસ્ટલ સર્કલ
પોસ્ટનું નામ – પોસ્ટમેન, MTS, પોસ્ટલ આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ – 188
જોબ લોકેશન – ગુજરાત
અરજી પ્રક્રિયા – ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ – 22 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટ – dopsportsrecruitment.in
ગુજરાત પોસ્ટમેન ભરતી 2022
ગુજરાત પોસ્ટ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટાની 188 જગ્યા માટેની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે ફોર્મ ભરવા માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ગુજરાત પોસ્ટ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
પોસ્ટલ આસિસ્ટન્ટ – ધોરણ 12 પાસ
પોસ્ટમેન / મેલગાર્ડ – ધોરણ 12 પાસ
MTS – ધોરણ 10 પાસ
સ્પોર્ટ્સ લાયકાત – ઉમેદવાર પાસે માન્ય રાજ્ય કક્ષા/ નેશનલ કક્ષા અને ઈન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ હોવું જોઈએ.
ગુજરાત પોસ્ટ ભરતી 2022 વય મર્યાદા
પોસ્ટલ આસિસ્ટન્ટ 
લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા – 27 વર્ષ

પોસ્ટમેન / મેલગાર્ડ 
લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા – 27 વર્ષ
MTS 
લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા – 25 વર્ષ
ગુજરાત પોસ્ટ ભરતી 2022 પગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટ – રૂ.25,500/- થી 81,100/-
પોસ્ટમેન / મેલગાર્ડ – રૂ.21,700/- થી 69,100/-
MTS – રૂ.18,000/- થી 56,900/-
ગુજરાત પોસ્ટ ભરતી 2022 અરજી ફી
General / OBC / EWS – RS.100/-
Other – Nil
ગુજરાત પોસ્ટ ભરતી પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી પ્રક્રિયા સ્પોર્ટ્સની લાયકાત અને ફાઇનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ગુજરાત પોસ્ટ ભરતી 2022 અરજી પ્રક્રિયા
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની રહેશે.
ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો – અહીં ક્લિક કરો
ગુજરાત પોસ્ટ ભરતી 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ જણાવો.
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 22 નવેમ્બર 2022 છે.
ગુજરાત પોસ્ટ ભરતી 2022 માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ જણાવો.
 dopsportsrecruitment.in

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *