GPSSB Talati & Junior Clerk Exam Date 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં તલાટી અને ક્લાર્કની પરીક્ષા વર્ષ ૨૦૨૩ માં જાન્યુઆરી મહિનામાં લેવામાં આવનાર છે. તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની રાહ જોઈ રહેલ વિધાર્થીઓ માટે આ ખુશીના સમાચાર છે. આ પરીક્ષા વિશે વધુ માહિતી નીચે આપેલ છે.
GPSSB Talati & Junior Clerk Exam Date 2022 – તલાટી અને જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ ૨૦૨૨:
બોર્ડ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પરીક્ષાનું નામ: તલાટી અને જુનિયર ક્લાર્ક
તલાટી પરીક્ષા તારીખ: ૨૯/૦૧/૨૦૨૩
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ: ૦૮/૦૧/૨૦૨૩
પરીક્ષાનો પ્રકાર: હેતુલક્ષી (OMR)
માર્કસ: ૧૦૦
સમય: ૧ કલાક
પગાર: ૧૯,૯૫૦
GPSSB Talati Exam Date 2022 – તલાટી પરીક્ષા તારીખ ૨૦૨૨
જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ તલાટી કમ મંત્રીની પરીક્ષા તારીખ ૨૯/૦૧/૨૦૨૩ ના રોજ રાખવામાં આવેલ છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા વિશે વાત કરીએ તો તેમ ૧૦૦ માર્કસનું પેપર તમારે આવશે અને આ પરીક્ષા હેતુલક્ષી પરીક્ષા હશે. આ પરીક્ષામાં તમને ૧ કલાકનો સમય આપવામાં આવશે. જેમાં તમારે જનરલ નોલેજ ૫૦ માર્કસનું, ગુજરાતી ભાષા અને ગ્રામર ૨૦ માર્કસ, અંગ્રેજી ભાષા અને ગ્રામર ૨૦ માર્કસ અને ગણિત ૧૦ માર્કસનું આવશે. આમ આ મુજબ તમારું પેપર ૧૦૦ માર્કસનું રહેશે.
GPSSB Junior Clerk Exam Date 2022 – જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ ૨૦૨૨
જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ તલાટી કમ મંત્રીની પરીક્ષા તારીખ ૦૮/૦૧/૨૦૨૩ ના રોજ રાખવામાં આવેલ છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા વિશે વાત કરીએ તો તેમ ૧૦૦ માર્કસનું પેપર તમારે આવશે અને આ પરીક્ષા હેતુલક્ષી પરીક્ષા હશે. આ પરીક્ષામાં તમને ૧ કલાકનો સમય આપવામાં આવશે. જેમાં તમારે જનરલ નોલેજ ૫૦ માર્કસનું, ગુજરાતી ભાષા અને ગ્રામર ૨૦ માર્કસ, અંગ્રેજી ભાષા અને ગ્રામર ૨૦ માર્કસ અને ગણિત ૧૦ માર્કસનું આવશે. આમ આ મુજબ તમારું પેપર ૧૦૦ માર્કસનું રહેશે.