BOB E-Mudra Loan Online Apply : આવી રીતે મળશે 5 લાખ સુધીની ઇ-મુદ્રા લોન

BOB E-Mudra Loan Online Apply : નમસ્કાર મિત્રો, આજના આ લેખમાં તમને બેન્ક ઓફ બરોડાથી ઇ-મુદ્રા લોન કઈ રીતે લેવી ? તેની માહિતી આપીશું. શુ તમે પણ BOB E-Mudra Loan લેવા માંગો છો? જો તમે પણ લોન લેવા માંગતા હોય તો લોનને લગતી પુરી માહિતી તમારે જાણવી પડશે. બેન્ક ઓફ બરોડાથી ઇ-મુદ્રા લોન વિશેની પુરી માહિતી મેળવવા માટે લેખ વાંચો.

BOB E-Mudra Loan Online Apply


PM E-Mudra Loan ની ખરેખર ફાયદાકારક બાબત એ છે કે તમારે લોન માટે બઁક ના ધક્કા ખાવા પડતાં નથી. તમારે બઁક પર રૂબરૂ જવાન જરૂર પણ નથી, આપ જ્યાં હો ત્યાથી જ ઓનલાઈન અપલાઈ કરી શકો છો. બૅન્ક ઓફ બરોડ હાલ ગ્રાહકોને કોઈ પણ પ્રકારના ડૉક્યુમેન્ટ વગર માત્ર 5 મિનિટમાં જ રૂપિયા 50,000 સુધીની ઇ-મુદ્રા લોન આપી રહી છે. BOB E-Mudra Loan વિષયક તમામ હકીકતો આપ આ લેખ માં વાંચી શકો છો.

નમસ્કાર મિત્રો, આજના આ લેખમાં તમને BOB E-Mudra Loan વિશેની માહિતી મળશે. શુ તમારે પણ લોન લેવી છે? તમારે પણ પૈસાની જરૂર છે? તો મિત્રો બેન્ક ઓફ બરોડા તમને થોડી જ મિનિટમાં E-Mudra Loan રૂપિયા 50,000/- સુધી તાત્કાલિક પૈસા આપશે.

BOB E-Mudra Loan Online Apply : પુરી માહિતી

બેન્કનું નામ – બેન્ક ઓફ બરોડા

લેખનું નામ – બેન્ક ઓફ બરોડા ઇ-મુદ્રા લોન

લોન રકમ – 50,000/- થી 10 લાખ

અરજી કરવાની રીત – ઓનલાઇન

BOB E-Mudra Loan Online Apply : આવી રીતે મળશે 5 લાખ સુધીની ઇ-મુદ્રા લોન

મિત્રો, તમારી જાણકારી માટે જો તમારે બેન્ક ઓફ બરોડા પાસેથી લોન લેવા ઇચ્છતા હોવ તો તમારે બેન્ક ઓન બરોડામાં ખાતું ખોલાવવું જરૂરી છે અને તમારા બેન્ક ખાતા સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરેલ હોવું જોઈએ. કેમ કે જ્યારે લોન માટે તમે અરજી કરો ત્યારે OTP તમારા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થાય.

જો બેન્ક ઓફ બરોડામાં તમારું ખાતું પહેલાંથી જ ખોલાયેલ હોય તો તમને લોન ઝડપથી મળી જશે. જો તમારું બેંકમાં ખાતું ન હોય તો તમારે તમારું એકાઉન્ટ ખોલાવવું પડશે.

How to BOB E-Mudra Loan Online Apply?

બેન્ક ઓફ બરોડા તેના ગ્રાહકોને રૂપિયા 50,000/- સુધીની ઇ-મુદ્રા લોન આપે છે. લોન મેળવવા માટે વય મર્યાદા 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.

સૌપ્રથમ તમારે BOB ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી પડશે.

ત્યારબાદ BOB E-Mudra Loan Apply Online પર ક્લિક કરો.

તમે ક્લિક કરશો એટલે ‘JanSamarth’ નામનું નવું પેજ ખુલશે.

UIDAI દ્વારા e-KYC હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરુરી વિગતો આપવાની રહેશે.

એકવાર BOB ની લોન પ્રક્રિયા પુર્ણ થઈ જાય પછી અરજદાર ને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ આગળ પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.

લોન મંજુર થયાના SMS મળ્યાના 30 દિવસ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

ઓફિશિયલ વેબસાઈટ – અહીં ક્લિક કરો

BOB E-Mudra Loan Online Applyઅહીં ક્લિક કરો

મુદ્રા લોન યોજના હેઠળ કોઈ સબસિડી આપવામાં આવે છે?

ના, મુદ્રા લોન યોજના હેઠળ કોઈ સબસિડી આપવામાં આવતી નથી.

ઈ-મુદ્રા લોન માટે કોઈ કોલેટરલ જરૂરી છે?

ના. ઈ-મુદ્રા લોન મેળવવા માટે કોઈપણ પ્રકારના કોલેટરલની જરૂર નથી.

Leave a Comment