સરકારી પ્રિન્ટિંગ પ્રેસ, અમદાવાદ ભરતી 2022, વાંચો ઓફિશિયલ નોટિફિકેશન

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022: સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ દ્વારા મિકેનિકલ એન્જિનિયર, પ્રિન્ટિંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ ભરતી 2022 માટે એક નોટિફિકેશન જાહેર કરી છે. જો તમે પણ સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદમાં નોકરી કરવા માંગતા હોય તો આ તમારા માટે સુવર્ણ તક છે. સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 માટેની પુરી માહિતી મેળવવા માટે પૂરો લેખ વાંચો.

Sarkari Printing Press, Ahemdabad Recruitment 2022

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022

સંસ્થાનું નામ – સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ

પોસ્ટનું નામ – મિકેનિકલ એન્જિનિયર, પ્રિન્ટિંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ

જગ્યાની સંખ્યા – 10

અરજી કરવાની રીત – ઓફલાઇન

જોબ લોકેશન – અમદાવાદ

જોબ કેટેગરી – એપ્રેન્ટિસ

છેલ્લી તારીખ – 15 નવેમ્બર 2022

આ પણ વાંચો – BOB e-mudra Loan, મળશે 5 લાખ સુધીની લૉન

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 ખાલી જગ્યાની વિગત

કુલ જગ્યા – 10

  • મિકેનિકલ એન્જિનિયર
  • પ્રિન્ટિંગ ટેકનોલોજી
  • જનરલ સ્ટ્રીમ

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

મિકેનિકલ એન્જિનિયર – એન્જીનીયર ઇન મિકેનિકલ

પ્રિન્ટિંગ ટેકનોલોજી – ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી / એન્જીનીયર ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી

જનરલ સ્ટ્રીમ – બેચલર ઓફ આર્ટ્સ / કોમર્સ

આ પણ વાંચો – ગુજરાત પોસ્ટ ભરતી 2022, પોસ્ટમેન, MTS, પોસ્ટલ આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી

વય મર્યાદા

વયમર્યાદા તારીખ 15/11/2022 ના રોજ 25 વર્ષથી વધુ હોવા જોઇએ નહિ.

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારે જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ પરમાણિતબકરેલ નકલો સાથે તા.15/11/2022 સુધીમાં વ્યવસ્થાપક, સરકારી ફોટો લિથો પ્રેસ, અમદાવાદ ને મળે તે રીતે અરજી કરવી, રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર થવાનું રહેશે.

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ ભરતી જાહેરાત – અહીં ક્લિક કરો

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ જણાવો.

15/11/2022

Leave a Comment