મીશો એપથી પૈસા કેવી રીતે કમાવા (How to Earn Money From Meesho App In Gujarati)

Share This Post

મિત્રો, બધા માણસને સારું જીવન જીવવા માટે પૈસાની જરૂર પડે છે. આજના સમયમાં પૈસા કમાવવા માટે ઘણી બધી રીત છે. જે માણસને જે રીત યોગ્ય લાગે તે રીતે તે પૈસા કમાય છે. કોઈ મજૂરી કરે છે તો કોઈ ધંધો કરે છે તો કોઈ નોકરી કરે છે. બધા કોઈ ને કોઈ રીતે પૈસા કમાવા માટે પ્રયત્ન કરે છે. અત્યારે કેટલાય મિત્રો ઓનલાઇન કામ કરીને પૈસા કમાય છે તો કેટલા ઓફલાઇન કામ કરીને પૈસા કમાય છે. જેમ કે આપણા દેશમાં ઇ કોમર્સ એપ વધારે લોકપ્રિય છે. આજે આ લેખમાં તમને મીશો એપથી પૈસા કેવી રીતે કમાવા? આ વિશે પુરી માહિતી મેળવીશું.

How to Earn Money From Meesho App In Gujarati

મીશો એપથી પૈસા કેવી રીતે કમાવા (How to Earn Money From Meesho App In Gujarati)

મીશો એપથી તમે ઘરે બેઠા પૈસા કમાય શકો છો. જો તમે પણ ઘરે બેઠા મીશો એપ દ્વારા પૈસા કમાવા માંગતા હોય તો આ લવખ પૂરો વાંચો. અહીં તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળશે.

મીશો શુ છે (What is Meesho)

મીશો એપ્લિકેશનનું નામ તમે સાંભળ્યું જ હશે. મીશો એપ્લિકેશન એક રિસેલિંગ પ્લેટફોર્મ છે. Meesho Application એવી એપ છે કે તમે તેના દ્વારા સાઈ એવી ઇન્કમ મેળવી શકો છો.જો તમે પણ Meesho એપ ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. Meesho એપ એક ઓનલાઇન સ્ટોરની જેમ કામ કરે છે. તમે એપ ડાઉનલોડ કરીને તમારું એકાઉન્ટ બનાવીને સોશિયલ મિસિયા સાઈટ પર તમારા પસંદના પ્રોડક્ટને વેચીને કમિશન મેળવી શકો છો.

મીશો એપને ડાઉનલોડ કેવી રીતે કરી શકાય?

  • જો તમે પણ Meesho એપથી પૈસા કમાવા માંગો છો તો તમારે પહેલા Meesho એપ ડાઉનલોડ કરવી પડશે.
  • સૌપ્રથમ તમારે તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારે MEESHO APPLICATION ડાઉનલોડ કરવી પડશે.
  • મીશો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલ કરો.
  • ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે તમારું એકાઉન્ટ બનાવવું પડશે.
  • આ એપની સાઈન ઇન ની પ્રક્રિયા બહુ આસાન છે.
  • જ્યારે તમારું એકાઉન્ટ બની જાય ત્યારે તમે અહીં આપેલ કોઈ પણ પ્રોડક્ટને રિસેલ કરી શકો છો.

મીશો એપ્લિકેશન વિશે માહિતી (Meesho App Founder)

મીશો એપ્લિકેશન ની સ્થાપના 2015માં વિદ્યુત અને સંજીવ બર્નવાલ એ કરી હતી.તેમનો ઉદ્દેશ હતો કે વર્ષ 2020 સુધી ઓછામાં ઓછા 20 મિલિયમ લોકોને સફળ એન્ટરપ્રેન્યોર બનાવી શકાય.

મીશો એપથી પૈસા કેવી રીતે કમાવા (How to Earn Money From Meesho App)

હવે મીશો એપ્લિકેશન વિશે તમે ઘણું બધું જાણી લીધું હશે. હવે તમને જણાવીશું કે મીશો એપ દ્વારા તમે ઘરે બેઠા પૈસા કેવી રીતે કમાય શકો છો. તમે કસ્ટમર પાસે મીશો એપની કેટલી પ્રોડક્ટ પોહચડો છો અમે કેટલી વેચાણ થાય છે તેના પર બધું નિર્ભર છે. તમે જેટલા વધારે લોકોને વધારે પ્રોડક્ટ વેચી છો તે પ્રમાણે તમને કમિશન મળશે.

મીશો એપ પર બિઝનેસ કેવી રીતે કામ કરે છે (Mewah Application Business Model)

તમને ખબર જ છે કે હાલના સમયમાં ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ એપ પર ઘણા બધા લોકો સાથે જોડાયેલા છો તો તમેં આરામથી મહિને 20,000 રૂપિયા થી લઈને 25000 સુધી કમાવી શકો છો.

મીશો એપથી વધારે પૈસા કમાવાની ટ્રિક્સ (Meesho App Earning Tricks)

Meesho Application થી જો તમે વધારેમાં વધારે પૈસા કમાવા માંગતા હોય તો અહીં તમને આસાન ટ્રીક આપેલ છે.

  • જ્યારે તમે પહેલી વખતમાં મીશો એપ દ્વારા ખરીદી કરો છો ત્યારે તમને 150 રૂપિયા અને આવતા દોઢ વર્ષ સુધી 1% બોનસ કમિશન પ્રાપ્ત થશે.
  • તમે તમારા માર્જિન ને જોડીને વધારેમાં વધારે આવક મેળવી શકો છો.
  • મીશો એપના રેફરલ પ્રોગ્રામને જોઈન કરવાથી તમે પૈસા કમાવી શકો છો.
  • મીશો એપ પર તમને સપ્તાહમાં એક ટાર્ગેટ આપવામાં આવે છે જો તો તે પૂર્ણ કરો છો તો તમને એક્સ્ટ્રા કમિશન મળશે.

FAQ

મીશો શુ છે ?

મીશો એક ઓનલાઇન પ્લેટફોર્મ છે જેમાંથી રિસેલ કરીને તમે પૈસા કમાઈ શકો છો.

મીશો દ્વારા કોઈ વ્યક્તિ પોતાનો વ્યવસાય વધારી શકો છે?

હા, વધારી શકે છે.


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *