પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્ક લિ. ભરતી 2022, જાણો પુરી માહિતી

Panchmahal District Cooperative Bank Recruitment 2022: ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્ક લિ. દ્વારા ભરતી અંગેની એક જાહેરાત જાહેર કરવામાં આવી છે. જો તમે પણ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોકરી કરવા માંગતા હોય તો આ એક સુવર્ણ તક છે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્ક દ્વારા ઓફિસર અને જુનિયર કલાર્કની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેન્ક દ્વારા કુલ 103 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેન્ક ભરતી 2022

પોસ્ટ

ઓફિસર – 50 પોસ્ટ

જુની. ક્લાર્ક – 50 પોસ્ટ

જુની.ક્લાર્ક – 03 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત

ઓફિસર – પ્રથમ પ્રયત્ને ઓછામાં ઓછા 55%ની સાથે કોમર્સ ગ્રેજ્યુએટ (B. Com), પોસ્ટ ગ્રેજ્યુએટ (M. Com), MBA Finance, C.A., C.A. (Inter) અને CMA, CMA (Inter) તથા કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલ ફરજીયાત.

અનુભવ – 3 થી 5 વર્ષનો કો.ઓપરેટિવ બેન્ક / કોમર્શિયલ બેન્ક / ખાનગી બેન્ક/ માઈક્રો ફાયનાન્સ ઇન્સ્ટિટ્યૂટ/ નોન બેન્કિંગ ફાયનાન્સઇન્સ્ટિટ્યૂટ ઓફિસર કક્ષાનો અનુભવ હોવો જોઈએ.

જુની. ક્લાર્ક – પ્રથમ પ્રયત્ને ઓછામાં ઓછા 55%ની સાથે કોમર્સ ગ્રેજ્યુએટ (B. Com), પોસ્ટ ગ્રેજ્યુએટ (M. Com), BBA, MBA- Finance, કોમ્પ્યુટર ડિગ્રી/ કોર્ષ કરેલ હોવો જોઇએ તથા કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલ ફરજીયાત.

જુની. ક્લાર્ક – પ્રથમ પ્રયત્ને સાયન્સ ગ્રેજ્યુએટ વિથ એગ્રીકલ્ચર, (B.Sc.- Agri), કોમ્પ્યુટર ડિગ્રી / કોર્ષ કરેલ હોવો જોઇએ તથા કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલ ફરજીયાત.

વય મર્યાદા

ઓફિસર – 25 થી 35 વર્ષ

જુની. કલાર્ક – 23 થી 35 વર્ષ

જુની. ક્લાર્ક – 23 થી 35 વર્ષ

અરજી સાથે ભરવાની ફી

ઓફિસર – રૂ.1000/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ

જુની. ક્લાર્ક – રૂ.500/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ

જુની. ક્લાર્ક – રૂ.500/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેન્ક ભરતી 2022 માટેની જાહેરાત વાંચો – અહીં ક્લિક કરો

Panchmahal District Cooperative Bank Recruitment 2022

Leave a Comment