ગુજરાત યુનિવર્સિટીમાં બમ્પર ભરતી, આજે અરજી કરવાનો છેલ્લો દિવસ, જાણો પુરી માહિતી

Gujarat University Recruitment 2022: ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે પણ ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી કરવા માંગતા હોય તો આ એક સરસ તક છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા કુલ 117 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્ક, પ્રોગ્રામર, લાયબ્રેરીયન, સિનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ અને વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત છે. આ ભરતી માટેની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2022 છે.

Gujarat University Recruitment for various Posts 2022

Gujarat University Recruitment for various Posts 2022

ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 : રસ ધરાવતા ઉમેદવારો ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022ની ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચવા વિનંતી.

ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 માહિતી

  • Director College Development Council
  • Principal Scientific Officer
  • Chief Accounts Officer
  • Director Physical Education
  • Deputy Registrar
  • Press Manager
  • Librarian
  • Senior Scientific Officer
  • System Analyst
  • System Engineer
  • Assistant Registrar
  • Programmer
  • University Engineer
  • Lady Medical Officer
  • PA to Registrar Cum Office Superintendent
  • Stenographer Grade – 1
  • Technical Assistant
  • Deputy Engineer (Civil)
  • Senior Technical Assistant (Electronics)
  • Senior Computer operator
  • Senior Pharmacist
  • Glass Blower
  • Job Receptionist
  • Tap Disc Librarian
  • Cook Cum Care Taker
  • Junior Clerk

ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 માટેની ખાલી જગ્યાની વિગત

કુલ જગ્યા :- 117

  • Director College Development Council :- 01
  • Principal Scientific Officer :- 01
  • Chief Accounts Officer :- 01
  • Director Physical Education :- 01
  • Deputy Registrar :- 01
  • Press Manager :- 01
  • Librarian :- 01
  • Senior Scientific Officer :- 01
  • System Analyst :- 01
  • System Engineer :- 01
  • Assistant Registrar :-01
  • Programmer :- 01
  • University Engineer :- 01
  • Lady Medical Officer :- 01
  • PA to Registrar Cum Office Superintendent :- 01
  • Stenographer Grade – 1 :- 01
  • Technical Assistant :- 01
  • Deputy Engineer (Civil) :- 01
  • Senior Technical Assistant (Electronics) :- 01
  • Senior Computer operator :- 01
  • Senior Pharmacist :- 01
  • Glass Blower :- 01
  • Job Receptionist :- 01
  • Tap Disc Librarian :- 01
  • Cook Cum Care Taker :- 01
  • Junior Clerk :- 92

આ પણ વાંચો – એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી જાહેર

ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 માટેની શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે સત્તાવર સુચનાઓમાં જણાવેલ અનુસાર યોગ્યતા હોવી અનિવાર્ય છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

આ પણ વાંચો –ધોરણ 8 પાસ માટે પોસ્ટ ઓફિસમાં આવી ભરતી


ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 માટે અરજી કેવી રીતે કરવી?

સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો

ઓફિશિયલ વેબસાઈટ – અહીં ક્લિક કરો

ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 કુલ કેટલી જગ્યાઓ માટે છે?

કુલ 117 જગ્યા માટે ભરતી

Leave a Comment