SSB Recruitment 2022: સશસ્ત્ર સીમા બળ (SSB) દ્વારા સ્પોર્ટ કોટા હેઠળ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)ની વિવિધ જગ્યાઓ માટે એક નવી નોટિફિકેશન બહાર પાડી છે. જો તમે પણ સશસ્ત્ર સીમા બળ (SSB)માં નોકરી કરવા માંગતા હોય તો આ એક સરસ તક છે. સશસ્ત્ર સીમા બળ (SSB) ભરતી 2022 માટેની નોટિફિકેશન પ્રમાણે કુલ 399 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત છે. રસ ધરાવતા ઉમેદવાર અને લાયકાત ધરાવનાર ઉમેદવાર ઓફલાઇન અરજી છેલ્લી તારીખ પહેલા કરી શકે છે.
SSB Recruitment 2022: સશસ્ત્ર સીમા બળ (SSB) દ્વારા બમ્પર ભરતી જાહેર
SSB Bharti 2022: સશસ્ત્ર સીમા બળ (SSB) ભરતી 2022 માટેની પુરી માહિતી જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કેવી રીતે કરવી આ બધી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
સંસ્થાનું નામ – સશસ્ત્ર સીમા બળ (SSB)
પોસ્ટ – કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)
ખાલી જગ્યા – 399
લાયકાત – 10 પાસ
એપ્લિકેશન મોડ – ઓફલાઇન
ભરતી પ્રકાર – સરકારી ભરતી
નોકરી સ્થળ – સમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ – જાહેરાતના 30 દિવસ સુધી
SSB Recruitment 2022: શૈક્ષણિક લાયકાત
સશસ્ત્ર સીમા બળ (SSB) ભરતી 2022 માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત માન્ય બોર્ડ સંસ્થામાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. અરજી કરનાર ઉમેદવાર પાસે સ્પોર્ટ કોટાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સશસ્ત્ર સીમા બળ (SSB) ભરતી 2022 માટેની શૈક્ષણિક લાયકાત માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
SSB Recruitment 2022: વય મર્યાદા
સશસ્ત્ર સીમા બળ (SSB) ભરતી 2022 માટે જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેમની વય મર્યાદા 18 વર્ષથી 23 વર્ષ સુધી હોવી જોઈએ. એટલે કે અરજી કરનાર ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષની હોવી જોઈએ. અરજી કરનાર ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 23 વર્ષ હોવી જોઈએ. સીમા સશસ્ત્ર સીમા બળ (SSB) ભરતી 2022 માટેની વય મર્યાદાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આ પણ વાંચો – ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 1535 જગ્યાઓ માટે બમ્પર ભરતી
SSB Recruitment 2022: એપ્લિકેશન ફી
સશસ્ત્ર સીમા બળ (SSB) ભરતી 2022 માટે જે ઉમેદવાર સામાન્ય, OBC, EWS કેટેગરીમાં હોય તેમની માટે રૂપિયા 100/- અરજી ફી રાખેલ છે. બીજા ઉમેદવારો માટે કોઈ અરજી ફી રાખેલ નથી. ઉમેદવારોએ અરજી ફી ઓફલાઇન મોડથી કરવાની રહેશે. સશસ્ત્ર સીમા બળ (SSB) ભરતી 2022 માટેની અરજી ફી સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આ પણ વાંચો – એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી કરવાની તક,
SSB Recruitment 2022: અરજી કેવી રીતે કરવી?
જે ઉમેદવારો SSB ભરતી 2022 માટે અરજી કરવા માંગતા હોય તો અરજી કેવી રીતે કરવી તે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આ પણ વાંચો – BRO ભરતી 2022 – નોકરી કરવાની એક સુવર્ણ તક
SSB Recruitment 2022 – મહત્વની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ – જાહેરાતના 30 દિવસ સુધી
ઓફિશિયલ વેબસાઈટ – અહીં ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો
અરજી ફોર્મ – અહીં ક્લિક કરો
SSB Recruitment 2022 માટેની ભરતી કુલ કેટલી જગ્યા માટે છે?
SSB Recruitment 2022 માટેની ભરતી કુલ 399 જગ્યા માટે છે.
SSB Recruitment 2022 વય મર્યાદા જણાવો.
સશસ્ત્ર સીમા બળ (SSB) ભરતી 2022 માટે જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેમની વય મર્યાદા 18 વર્ષથી 23 વર્ષ સુધી હોવી જોઈએ.