SMC Recruitment 2022: ધોરણ 10 પાસ માટે સુરત મહાનગરપાલિકા ભરતી 2022

SMC Recruitment 2022: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધોરણ 10 પાસ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 17 ઓક્ટોબર 2022 થી 18 ઓક્ટોબર 2022 સુધીમાં ઓફિસ સમય દરમિયાન પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડીંગ, મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અસલ પ્રમાણપત્રો, અસલ લાયસન્સ, પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ ફરજિયાતપણે લાવી રજૂ કરવાના રહેશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.

SMC Recruitment 2022

સંસ્થાનું નામ – સુરત મહાનગરપાલિકા

પોસ્ટનું નામ – ડ્રાઈવર

કુલ જગ્યા – 18

લાયકાત – ધોરણ 10 પાસ

નોકરી સ્થળ – સુરત, ગુજરાત

છેલ્લી તારીખ – 17 ઓક્ટોબર 2022 થી 18 ઓક્ટોબર 2022

સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગત

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઇવરની કુલ 18 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી 202 માટે શૈક્ષણિક લાયકાત

અરજી કરનાર ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ. હેવી ગુડ્ઝ વ્હીકલ લાયસન્સ સાથે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાને લગતું RTO નું બે વર્ષ જૂનું ઓથોરાઈઝેશન ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.

આ પણ વાંચો – પરીક્ષા વગર રેલવેમાં આવી ભરતી

SMC Recruitment 2022 માટે વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 પગાર ધોરણ

પગાર ધોરણ 11,000/- ફિક્સ પ્રતિ માસ

જાહેરાત વાંચો – અહીં ક્લિક કરો

સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગત જણાવો.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઇવરની કુલ 18 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 પગાર ધોરણ જણાવો.

પગાર ધોરણ 11,000/- ફિક્સ પ્રતિ માસ

સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022 માટે છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ– 17 ઓક્ટોબર 2022 થી 18 ઓક્ટોબર 2022

Leave a Comment