SBI માં CBOની ભરતી 2022, અહીંથી કરો અરજી @sbi.co.in

SBI માં CBOની ભરતી 2022, અહીંથી કરો અરજી @sbi.co.in

SBI CBO Recruitment 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે મિત્રો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા માંગતા હોય તેમના માટે SBI માં નોકરી કરવાની આ એક સુવર્ણ તક છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં CBOની 1422 જગ્યા માટે ભરતીની જાહેરાત છે. આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તો પહેલા SBI CBO Bharti 2022 Notification વાંચો. નોટિફિકેશ વાંચ્યા બાદ ઓનલાઇન અરજી કરો.

SBI CBO Recruitment 2022

SBI CBO Bharti 2022: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 1422 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આમાંથી 1400 જગ્યા રેગ્યુલર જગ્યા માટે છે અને 22 જગ્યા બેકલોગ ભરતીની છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 18 ઓક્ટોબર 2022 થી શરૂ થાય છે. અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન છે. અરજી કરવાની છેલ્લી તારીખ 07 નવેમ્બર 2022 છે. ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2022 છે.

SBI Recruitment 2022: ગ્રેજ્યુએટ માટે નોકરીની તક, કુલ જગ્યા 1422, @sbi.co.in

બેંકનું નામ – સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા

પોસ્ટ – CBO

જગ્યા – 1422

અરજી પ્રકાર – ઓનલાઇન

ઓફિશિયલ વેબસાઈટ – www.sbi.co.in

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ – 18 ઓક્ટોબર 2022

ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ – 07 નવેમ્બર 2022

SBI CBO Vacancy 2022 માટે શૈક્ષણિક લાયકાત

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2022 માટે જે ઉમેદવાર અરજી કરવાં માંગતા હોય તેમની શૈક્ષણિક લાયકાત કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ કરેલ હોવું જોઈએ. એસબીઆઈ ભરતી 2022 માટે સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશ વાંચો.

SBI ભરતી 2022 માટે વય મર્યાદા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022 માટે અરજી કરવા માટે લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ હોવી જોઈએ જ્યારે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ હોવી જોઈએ.

SBI Recruitment 2022 માટે પગાર ધોરણ

બેઝિક પે રૂપિયા 36,000/- થઈ શરૂ થશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા CBO ભરતી 2022 પગાર ધોરણની માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

આ પણ વાંચો – હવે લાઈટ બિલ નહિ ભરવું પડે, સરકારની આ યોજનાની માહિતી જોવો

SBI ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા નીચે પ્રમાણે છે.

ઓનલાઇન પરીક્ષા

સ્ક્રીનીંગ

ઇન્ટરવ્યૂ

SBI ભરતી 2022 માટે અરજી કેવી રીતે કરવી?

SBI ભરતી 2022 માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in પર જઈ અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો – જન્મનો દાખલો ઘરે બેઠા ડાઉનલોડ કરો

SBI ભરતી 2022 માટે અરજી ફી

જનરલ / EWS / OBC :- રૂ.750/-

SC / ST / Pwd :- Nil

SBI ભરતી 2022 માટે મહત્વની તારીખ

અરજી કરવાની પ્રકાર – ઓનલાઇન

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ – 18 ઓક્ટોબર 2022

ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ – 07 નવેમ્બર 2022

ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો- અહીં ક્લિક કરો

SBI Recruitment 2022 માટે પગાર ધોરણ શુ છે?

બેઝિક પે રૂપિયા 36,000/- થઈ શરૂ થશે.

SBI CBO Vacancy 2022 માટે શૈક્ષણિક લાયકાત જણાવો.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2022 માટે જે ઉમેદવાર અરજી કરવાં માંગતા હોય તેમની શૈક્ષણિક લાયકાત કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ કરેલ હોવું જોઈએ.

SBI Recruitment 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

09/11/2022

આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment