ITBP Recruitment 2022: ધોરણ 12 પાસ માટે સરકારી નોકરી, પગાર 81,000 મળશે

Share This Post

ITBP Head Constable Recruitment 2022 Sarkari Naukri: ઇન્ડો તિબેતીયન બોર્ડર પોલીસ ફોર્સમાં નોકરી મેળવવા માંગતા હોય તો આ એક સુવર્ણ તક છે. ઇન્ડો તિબેતીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા એક નવી નોકરી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ઇન્ડો તિબેતીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા કુલ 40 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. 

ITBP Recruitment 2022 Apply Online For 40 Posts

ITBP Bharti 2022: ઇન્ડો તિબેતીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલની જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીમાં અરજી કરવા માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. જો તમે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તો તમે ઇન્ડો તિબેતીયન બોર્ડર પોલીસ ફોર્સની ઓફિશિયલ વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જઈ અરજી કરી શકો છો. હેડ કોન્સ્ટેબલ માટેની જગ્યાઓની અરજી પ્રક્રિયા 19 ઓક્ટોબર 2022 થી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર 2022 છે.

ITBP Recruitment 2022 Apply Online For 40 Posts

ITBP Recruitment 2022: ઇન્ડો તિબેતીયન બોર્ડર પોલીસ ફોર્સની આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 40 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં  34 ખાલી જગ્યાઓપુરુષ ઉમેદવાર માટે છે  અને 06 ખાલી જગ્યા મહિલા ઉમેદવારો માટે છે. આમ, કુલ 40 જગ્યાઓ માટેની ભરતી થવાની છે. ઓનલાઇન અરજી કરવાં માટે ઉમેદવારો સીધા https://www.recruitment.itbpolice.nic.in/ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો.

સંસ્થાનું નામ – ઇન્ડો તિબેતીયન બોર્ડર પોલીસ ફોર્સ

કુલ જગ્યા – 40

પોસ્ટનું નામ – હેડ કોન્સ્ટેબલ

અરજીનો પ્રકાર – ઓનલાઇન

ઓફિશિયલ વેબસાઈટ – www.recruitment.itbpolice.nic.in

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – 19 ઓક્ટોબર 2022

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 17 નવેમ્બર 2022

ITBP Recruitment 2022 માટેની ખાલી જગ્યાઓ વિગતો

કુલ પોસ્ટની સંખ્યા – 40

પુરુષ ઉમેદવાર માટે – 34 જગ્યા

મહિલા ઉમેદવાર માટે – 06 જગ્યા

આ પણ વાંચો – BHEL Recruitment 2022,  ધોરણ 10 પાસ અને ITI પાસ માટે નોકરીની તક, જાણો પગાર અને પુરી માહિતી

ITBP Recruitment 2022 માટેની શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર હોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ હોવા જોઈએ. સાથે જ પેરા વેટરનરી કોર્ષ અથવા એક વર્ષ થેરાપ્યુટીકમાં ડિપ્લોમા હોવું જોઈએ.

ઉમેદવારો પાસે સત્તાવર સુચનાઓમાં જણાવેલ અનુસાર યોગ્યતા હોવી અનિવાર્ય છે.

આ પણ વાંચો – સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી ?


ITBP Recruitment 2022 માટેની વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

આ પણ વાંચો – ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022: જુનિયર ક્લાર્ક અને વિવિધ જગ્યા માટે ભરતી


ITBP Recruitment 2022 માટેની અરજી ફી

જનરલ, UR અને EWS કેટેગરી માટે અરજી ફી 100/- રૂપિયા છે.

SC/ST/મહિલા/ભૂતપૂર્વ સૈનિક શ્રેણીના ઉમેદવારોને અરજી ફી માં છૂટ આપવામાં આવે છે.

ITBP Recruitment 2022 માટેની મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – 19 ઓક્ટોબર 2022

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 17 નવેમ્બર 2022

ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો – અહીં ક્લિક કરો

ITBP Recruitment 2022 માટેની વય મર્યાદા કેટલી છે ?

ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ITBP Recruitment 2022 માટેની અરજી ફી કેટલી છે?

જનરલ, UR અને EWS કેટેગરી માટે અરજી ફી 100/- રૂપિયા છે.

SC/ST/મહિલા/ભૂતપૂર્વ સૈનિક શ્રેણીના ઉમેદવારોને અરજી ફી માં છૂટ આપવામાં આવે છે.

ITBP Recruitment 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 17 નવેમ્બર 2022


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *