IRCTC દ્વારા ભરતી 2022 – કુલ જગ્યાઓ – 80, જાણો પુરી માહિતી

IRCTC એપ્રેન્ટીસ ભરતી 2022 : ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ ઇન્ડિયન રેલવેમાં નોકરી કરવા માંગતા હોય તો આ એક સારી તક છે.

IRCTC 80 Apprentice Recruitment 2022

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કુલ 80 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. IRCTC દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ની જગ્યાઓ માટે ભરતી પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

IRCTC 80 Apprentice Recruitment 2022

IRCTC દ્વારા 80 એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ ની આ ભરતીમાં અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન અરજી www.apprenticeship.gov.in વેબસાઈટ પર તારીખ 7 ઓક્ટોબર 2022 થી 25 ઓક્ટોબર 2022 સુધી કરી શકાશે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે.

સંસ્થાનું નામ – ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ

પોસ્ટ – કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA)

જગ્યા – 80

અરજી પ્રકાર – ઓનલાઇન

વેબસાઈટ – www.apprenticeship.gov.in

ફોર્મ શરૂ થવાની તારીખ – 07/10/2022

છેલ્લી તારીખ – 25/10/2022

શૈક્ષણિક લાયકાત

ધોરણ 10 પાસ 50% ગુણ સાથે માન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

આઈ.ટી.આઈ. માં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

આ પણ વાંચો – વિદ્યાસહાયક ભરતી 2022 – કુલ 2600 જગ્યાઓ


વય મર્યાદા

ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની અંદર હોવી જોઈએ. IRCTC એપ્રેન્ટીસ ભરતી 2022: વય મર્યાદા ની સંપૂર્ણ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

આ પણ વાંચો – ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2022 – ધોરણ 8 પાસ માટે ભરતી

પગાર ધોરણ

IRCTC એપ્રેન્ટીસ ભરતી 2022 નું પગાર ધોરણ અલગ અલગ લેવલ પ્રમાણે ઉમેદવારોને રૂપિયા 5000/- થી 9000/- સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

આ પણ વાંચો – રેલવે ભરતી 2022 – રેલવેમાં આવી બમ્પર ભરતી, કુલ 3115 જગ્યાઓ


IRCTC ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ધોરણ 10 ના મેરીટ આધારિત કરવામાં આવશે. ફાયનલ સિલેક્શન ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ કરવામાં આવશે. પુરી માહિતી વાંચવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

IRCTC એપ્રેન્ટીસ ભરતી 2022 ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

રસ ધરાવતા અને લાયકાત ધરાવનાર ઉમેદવારે અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન અરજી www.apprenticeship.gov.in વેબસાઈટ પર તારીખ 7 ઓક્ટોબર 2022 થી 25 ઓક્ટોબર 2022 સુધી કરી શકાશે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી – અહીં ક્લિક કરો


IRCTC એપ્રેન્ટીસ ભરતી 2022 લાયકાત જણાવો.

ધોરણ 10 પાસ 50% સાથે અને COPA ટ્રેડ પાસ


IRCTC ભરતી 2022 વય મર્યાદા જણાવો.

ઉમેદવારની ઉંમર 15 થી24 વર્ષની અંદર હોવી જોઇએ.


IRCTC ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

ઓનલાઇન મોડથી અરજી કરવાની રહેશે.


IRCTC ભરતી 2022 પગરધોરણ જણાવો.

ઉમેદવારોને રૂપિયા 5000/- થી 9000/- સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

Leave a Comment