BRO Recruitment 2022: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં નોકરી મેળવવા માટે સુવર્ણ તક, જાણો પગાર ધોરણ અને અરજી કરવાની અંતિમ તારીખ

Share This Post

 BRO Sarkari Naukri 2022: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં નોકરી મેળવવા માંગતા હોય તો આ એક સુવર્ણ તક છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં દ્વારા એક નવી નોકરી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં દ્વારા કુલ 327 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. 

BRO Bharti 2022: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં દ્વારા ડ્રાફ્ટ્સમેન, ઓપરેટર (સંચાર), ઇલેક્ટ્રિશિયન, મલ્ટી સ્કીલ્ડ વર્કર (બ્લેક સ્મિથ), મલ્ટી સ્કીલ્ડ વર્કર (કૂક), સુપરવાઈઝર (વહીવટ), સુપરવાઈઝર સ્ટોર, સુપરવાઈઝર સિફર, હિન્દી ટાઈપીસ્ટ અને વેલ્ડરની જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીમાં અરજી કરવા માટે અરજી પ્રક્રિયા ઓફલાઇન છે.  અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2022 છે. આ ભરતીની પુરી માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
BRO Recruitment 2022 Apply For 327 Posts

BRO Recruitment 2022 Apply For 327 Posts

AAI Recruitment 2022: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 327 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં   આમ, કુલ 327 જગ્યાઓ માટેની ભરતી થવાની છે. જેમાં ડ્રાફ્ટ્સમેન :- 16 જગ્યા,ઓપરેટર (સંચાર) :- 46 જગ્યા,ઇલેક્ટ્રિશિયન :- 43 જગ્યા,મલ્ટી સ્કીલ્ડ વર્કર (બ્લેક સ્મિથ) :- 27 જગ્યા,મલ્ટી સ્કીલ્ડ વર્કર (કૂક) :-133 જગ્યા,સુપરવાઈઝર (વહીવટ) :- 07 જગ્યા,સુપરવાઈઝર સ્ટોર :- 13 જગ્યા,સુપરવાઈઝર સિફર :-09 જગ્યા,હિન્દી ટાઈપીસ્ટ :- 10 જગ્યા,વેલ્ડર :- 24 જગ્યા અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો.

સંસ્થાનું નામ – બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન

કુલ જગ્યા – 327

પોસ્ટનું નામ – ડ્રાફ્ટ્સમેન, ઓપરેટર (સંચાર), ઇલેક્ટ્રિશિયન અને વિવિધ

અરજીનો પ્રકાર – ઓફલાઇન

ઓફિશિયલ વેબસાઈટ – https://www.bro.gov.in/ 

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 11 નવેમ્બર 2022

BRO Recruitment 2022 માટેની ખાલી જગ્યાઓ વિગતો

કુલ પોસ્ટની સંખ્યા – 327

ડ્રાફ્ટ્સમેન :- 16 જગ્યા

ઓપરેટર (સંચાર) :- 46 જગ્યા

ઇલેક્ટ્રિશિયન :- 43 જગ્યા

મલ્ટી સ્કીલ્ડ વર્કર (બ્લેક સ્મિથ) :- 27 જગ્યા

મલ્ટી સ્કીલ્ડ વર્કર (કૂક) :-133 જગ્યા

સુપરવાઈઝર (વહીવટ) :- 07 જગ્યા

સુપરવાઈઝર સ્ટોર :- 13 જગ્યા

સુપરવાઈઝર સિફર :-09 જગ્યા

હિન્દી ટાઈપીસ્ટ :- 10 જગ્યા

વેલ્ડર :- 24 જગ્યા

આ પણ વાંચો – IRCTC ભરતી 2022, જાણો લાયકાત, વય મર્યાદા

BRO Recruitment 2022 માટેની શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે સત્તાવર સુચનાઓમાં જણાવેલ અનુસાર યોગ્યતા હોવી અનિવાર્ય છે.

આ પણ વાંચો – સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી ?


BRO Recruitment 2022 માટેની વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

આ પણ વાંચો – ધોરણ 8 પાસ માટે પોસ્ટ ઓફિસમાં આવી ભરતી


BRO Recruitment 2022 માટેની અરજી ફી

જનરલ, OBC અને EWS કેટેગરી માટે અરજી ફી 50/- રૂપિયા છે.

આ પણ વાંચો : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર


BRO Recruitment 2022 માટેની મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ – 11 નવેમ્બર 2022

નોટિફિકેશન – અહીં ક્લિક કરો

અરજી ફોર્મ – અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો – અહીં ક્લિક કરો

BRO Recruitment 2022 માટેની વય મર્યાદા કેટલી છે ?

 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

BRO Recruitment 2022 માટેની અરજી ફી કેટલી છે?

જનરલ, OBC અને EWS કેટેગરી માટે અરજી ફી 50/- રૂપિયા છે.

BRO Recruitment 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ – 11 નવેમ્બર 2022


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *