SSC GD Constable 2022 Notification:સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા હાલમાં જ ૨૪,૩૬૯ (નવી નોટિફિકેશન મુજબ ૪૫,૨૮૪ જગ્યાઓ કરવામાં આવી) GD કોન્સ્ટેબલની જગ્યાઓ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ નોટિફિકેશન મુજબ ૨૪,૩૬૯ જગ્યાઓ ભરવાની થાય છે. ૧૮ થી ૨૩ વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. ૧૦ પાસ ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે.
SSC GD Constable Bharti 2022:સ્ટાફ સિલેક્શન કમિશન (એસ.એસ.સી.) કોન્સ્ટેબલ (જી.ડી.) સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) SSF, રાઇફલમેન (આસામ રાઇફલ) તથા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો માટે ભરતી બોર્ડ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.
ભણતર:
ઉમેદવારોએ માન્ય બોર્ડ / યુનિવર્સિટીમાંથી મેટ્રિક અથવા 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. જે ઉમેદવારોએ નિર્ધારિત તારીખે આવશ્યક શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી નથી તેઓ પાત્રતા ધરાવશે નહીં અને અરજી કરવાની જરૂર નથી.
અગત્યની તારીખ:
- ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની તારીખ 27-10-2022 થી 30-11-2022
- ઓનલાઈન અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ અને સમય 30-11-2022 (23:00)
- ઑફલાઇન ચલણ બનાવવાની છેલ્લી તારીખ અને સમય 30-11-2022 (23:00)
- ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ અને સમય 01-12-2022 (23:00)
- ચલણ દ્વારા ચૂકવણી કરવાની છેલ્લી તારીખ (દરમિયાન બેંકના કામકાજના કલાકો) 01-12-2022
- કમ્પ્યુટર આધારિત પરીક્ષાનું સમયપત્રક જાન્યુઆરી, 2023
પગાર:
NCB માં સિપાહીની પોસ્ટ માટે પે લેવલ-1 (રૂ. 18,000 થી 56,900) અને અન્ય તમામ પોસ્ટ માટે પે લેવલ-3 (રૂ. 21,700-69,100).
જગ્યાઓની વિગત:
BSF: ૨૦,૭૬૫
CISF: ૫૯૧૪
CRPF: ૧૧,૧૬૯
SSB: ૨૧૬૭
ITBP: ૧૭૮૭
AR: ૩૧૫૩
SSF: ૧૫૪
NCB: ૧૭૫
તારીખ ૨૫ નવેમ્બરનાં રોજ સ્ટાફ સિલેક્શન કમિશન દ્રારા નોટિફિકેશન જાહેર કરી જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં કુલ જગ્યાઓ ૪૫,૨૮૪ જગ્યાઓ કરવામાં આવી છે. જેની નોટિફિકેશન નીચે મુકવામાં આવી છે.
ઉંમર:
સત્તાવાર સૂચના અનુસાર, ઉમેદવારની ઉંમર 01-01-2023 ના રોજ 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે ઉમેદવારોનો જન્મ 02-01-2000 પહેલા અને 01-01-2005 પછીનો ન હોવો જોઈએ. SC/ST કેટેગરી માટે 5 વર્ષ અને OBC કેટેગરી માટે 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે. વધુ વિગતો માટે સત્તાવાર સૂચના જુઓ.
અરજી ફી:
૧૦૦ રૂપિયા.
ફિઝિકલ સ્ટાન્ડર્ડ:
ઊંચાઈ:
પુરૂષ (સામાન્ય/ઓબીસી/એસસી) – 170 સેમી
પુરૂષ (ST) – 162.5 સેમી
સ્ત્રી (સામાન્ય/ઓબીસી/એસસી) – 157 સેમી
સ્ત્રી (ST) – 150 સે.મી
છાતી:
પુરૂષ (સામાન્ય/ઓબીસી/એસસી) – 80 – 85 સેમી
પુરુષ (ST) – 76 – 80 સે.મી
સ્ત્રી- NA
દોડ:
પુરુષ – 24 મિનિટમાં 05 કિમી
સ્ત્રી – 8 મિનિટ 30 સેકન્ડમાં 1.6 કિમી
ઓનલાઈન અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો.
નોટિફિકેશન ડાઉબલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.