ધોરણ 8 પાસ માટે સરકારી ભરતી, જામનગર કસ્ટમ્સે વિવિધ ખાલી જગ્યાઓ માટે 14 નવેમ્બર સુધી મંગાવી અરજી

Share This Post

Jamnagar Customs Recruitment 2022: જે ઉમેદવારો નેવીમાં નોકરી શોધી રહ્યા છે તેમના માટે ખુશખબર છે. જામનગર કસ્ટમ્સ વિભાગ દ્વારા 27 ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જામનગર કાસ્ટમ્સ ભરતી 2022 માટે કાસ્ટમ્સ મરીન વિંગમાં ટિંડેલ, સુખાની, એન્જીન ડ્રાઈવર, લોંચ મિકેનિક, ટ્રેડસમેન અને સિમેનની ગ્રુપ Cની જગ્યાઓ પર નિમણૂક માટે છે.

Jamnagar Customs Recruitment 2022
કસ્ટમ્સ મરીન સ્ટાફ ભરતી નોટિફિકેશન 2022 : જામનગર કસ્ટમ્સ ભરતી 2022 માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની અંતિમ તારીખ વગેરે માહિતી મેળવવા માટે લેખ છેલ્લે સુધી વાંચો.
જામનગર કસ્ટમ્સ ભરતી 2022
કસ્ટમ્સ મરીન સ્ટાફ ભરતી નોટિફિકેશન 2022 માટે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર 2022 છે. જામનગર કસ્ટમ્સ ભરતી 2022 ની પુરી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો અને અરજી માટેની માહિતી માટેની લિંક માટે લેખ વાંચો.
જામનગર કસ્ટમ્સ ભરતી 2022 નોટિફિકેશન
સંસ્થાનું નામ – કસ્ટમ્સ કમિશનની કચેરી, જામનગર
પોસ્ટનું નામ – ટિંડેલ, સુખાની, એન્જીન ડ્રાઈવર, લોંચ મિકેનિક, ટ્રેડસમેન અને સિમેન – ગ્રુપ C
ખાલી જગ્યાઓ – 27 જગ્યા
એપ્લિકેશન મોડ – ઓનલાઇન
અરજી શરૂ થવાની તારીખ – અરજી પ્રક્રિયા ચાલુ છે
અંતિમ તારીખ –  14/11/2022
જોબ સ્થળ – ગુજરાત
કેટેગરી – સરકારી નોકરી
પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ
ઓફિશિયલ વેબસાઈટ – jamnagarcustoms.gov.in
Jamnagar Customs Recruitment 2022  માટે ખાલી જગ્યાની વિગત
કુલ જગ્યા – 27
ટિંડેલ – 5 
સુખાની – 10
એન્જીન ડ્રાઈવર – 4
લોંચ મિકેનિક – 5
ટ્રેડસમેન – 2
સિમેન – 1
Jamnagar Customs Recruitment 2022 માટે શૈક્ષણિક લાયકાત
ટિંડેલ – ધોરણ 8 પાસ કરેલ હોવું જોઈએ. સહાયક સેઇલ્સ સાથે ફીટ યાંત્રિક હસ્તકલાના સ્વતંત્ર સંચાલનમાં 5 વર્ષનો અનુભવ સાથે દરિયાઈ જહાજમાં 10 વર્ષનો અનુભવ
સુખાની – ધોરણ 8 પાસ કરેલ હોવું જોઈએ. સહાયક સેઇલ્સ સાથે ફીટ યાંત્રિક હસ્તકલાના સ્વતંત્ર સંચાલનમાં 2 વર્ષનો અનુભવ સાથે દરિયાઈ જહાજમાં 7 વર્ષનો અનુભવ
એન્જીન ડ્રાઈવર – ધોરણ 8 પાસ કરેલ હોવું જોઈએ. 5 વર્ષ મશીનરીને સ્વતંત્ર સંચાલન સાથે દરિયાઈ જહાજમાં 10 વર્ષનો અનુભવ
લોંચ મિકેનિક – ધોરણ 8 પાસ કરેલ હોવું જોઈએ.  એન્જીન અને સહાયક એક વર્ષના સ્વતંત્ર હેન્ડલિંગ સાથે દરિયાઈ જહાજમાં 5 વર્ષનો અનુભવ
ટ્રેડસમેન – મિકેનિક / ડીઝલ / મિકેનિક/ ફીટર / ટર્નર / વેલ્ડર / ઇલેક્ટ્રિશિયન / સુથારકામમાં ITI પ્રમાણપત્ર 10મુ વર્ગ અથવા સમકક્ષ એન્જીનીયરીંગ / ઓટોમોબાઇલ / શિપ રીપેર સંસ્થામાં 2 વર્ષનો અનુભવ
સિમેન – ધોરણ 10 પાસ થવા સમકક્ષ હેલ્મ્સમેન અને સિમેનશિપ વર્કમાં 2 વર્ષ સાથે દરિયામાં જતા યાંત્રિક જહાજમાં 3 વર્ષનો અનુભવ
જામનગર કસ્ટમ્સ ભરતી 2022 માટે વય મર્યાદા
ટિંડેલ – 18 થી 35 વર્ષ
સુખાની – 18 થી 30 વર્ષ
એન્જીન ડ્રાઈવર – 18 થી 35 વર્ષ
લોંચ મિકેનિક – 18 થી 30 વર્ષ
ટ્રેડસમેન – 18 થી 25 વર્ષ
સિમેન – 18 થી 25 વર્ષ
Jamnagar Customs Recruitment 2022 માટે મહત્વની તારીખ
એપ્લિકેશન મોડ – ઓનલાઇન
અરજી શરૂ થવાની તારીખ – અરજી પ્રક્રિયા ચાલુ છે
અંતિમ તારીખ –  14/11/2022
ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો
અરજી કરો – અહીં ક્લિક કરો
Jamnagar Customs Recruitment 2022 કુલ કેટલી જગ્યા માટે ભરતી છે?
કુલ 27 જગ્યા
Jamnagar Customs Recruitment 2022 અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
14/11/2022

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *