ઘરે બેઠા ફ્રી માં જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો @eolakh.gujarat.gov.in

Share This Post

Birth Certificate Download:  જન્મ અને મરણ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરો ઘરે બેઠા: શુ તમારે પણ જન્મ અને મરણનો દાખલો ઘરે બેઠા ડાઉનલોડ કરવો છે? જો તમે પણ ઘરે બેઠા જન્મ અને મરણનો દાખલો ઘરે બેઠા કાઢવવો હોય તો આ પોસ્ટ વાંચો.

આજના સમયમાં પ્રમાણપત્રોની જરૂરિયાત ઘણી બધી જગ્યાએ પડે છે. શાળામાં એડમિશન લેતી વખતે પણ જન્મના પ્રમાણપત્રની જરૂરિયાત પડે છે. જન્મનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જરૂરી છે. Janm Pramanpatra , Janm Pramanpatra Download, Janm Pramanpatra Gujarat

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઘરે બેઠા @eolakh.gujarat.gov.in

જન્મ પ્રમાણપત્ર ગુજરાત : મિત્રો, જન્મની નોંધણી એ દરેક બાળકનો અધિકાર છે અને તેની ઓળખાણ સ્થાપિત કરવા માટે પ્રથમ સોપાન છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 પ્રમાણે જન્મ અને મરણની જાણનો રિપોર્ટ કરવો ફરજિયાત છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઈ શકે છે.

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો @eolakh.gujarat.gov.in

પોસ્ટ – જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
વિભાગ – આરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર
રાજ્ય -ગુજરાત
ઓફિશિયલ વેબસાઈટ – @eolakh.gujarat.gov.in
જન્મ પ્રમાણપત્ર ગુજરાત : ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણનો દાખલો મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જે વ્યક્તિને ઓનલાઇન જન્મ અને મરણનું પ્રમાણપત્ર મેળવવું હોય તેમને પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન કરતી વખે તમામ માહિતી ભર્યા બાદ આપને મોબાઈલ નંબર અથવા ઇ મેઈલ પર એક લિંક મોકલવામાં આવશે તે લિંક ખોલીને તમે જન્મ અથવા મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

જન્મ / મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી રીતે કરવું ? How to Download Birth Certificate / Death Certificate?
સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો. https://eolakh.gujarat.gov.in
વેબસાઇટ ખોલ્યા બાદ ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરો
હવે વિકલ્પ પસંદ કરો :- જન્મ / મરણ
હવે પસંદ કરો :- અરજી નંબર / મોબાઈલ નંબર
હવે બોક્સમાં અરજી નંબર / મોબાઈલ નંબર લખો
બીજા બોક્સમાં વર્ષ લખો.
સર્ચ ડેટા બટન ઉપર ક્લિક કરો.
PDF ફાઇલ ડાઉનલોડ કરી લો.

જન્મ / મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઇન – અહીં ક્લિક કરો

અમદાવાદ – અહીં ક્લિક કરો

છોટા ઉદેપુર – અહીં ક્લિક કરો

મહિસાગર – અહીં ક્લિક કરો

પંચામહાલ – અહીં ક્લિક કરો

ગાંધીનગર – અહીં ક્લિક કરો

અરવલ્લી – અહીં ક્લિક કરો

બનાસકાંઠા – અહીં ક્લિક કરો

મહેસાણા – અહીં ક્લિક કરો

સાબરકાંઠા – અહીં ક્લિક કરો

દેવભૂમિ દ્વારકા – અહીં ક્લિક કરો

ગીર સોમનાથ – અહીં ક્લિક કરો

પોરબંદર – અહીં ક્લિક કરો

સુરેન્દ્રનગર – અહીં ક્લિક કરો

મિત્રો, જન્મ / મરણ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું? આ માહિતી તમને આ પોસ્ટ વાંચ્યા પછી ખબર પડી ગઈ હશે. જો તમને પોસ્ટ ઉપયોગી લાગી હોય તો શેર કરો.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *