ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ભરતી 2022, કુલ 1535 જગ્યાઓ માટે ભરતી, વાંચો પુરી માહિતી

IOCL Sarkari Naukri 2022: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં નોકરી મેળવવા માંગતા હોય તો આ એક સુવર્ણ તક છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા એક નવી નોકરી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા કુલ 1535 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.

IOCL Recruitment 2022 Apply Online For 1535 Apprentice Posts

IOCL Bharti 2022: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા એપ્રેન્ટીસની જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીમાં અરજી કરવા માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. જો તમે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તો તમે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની ઓફિશિયલ વેબસાઈટ www.iocl.com પર જઈ અરજી કરી શકો છો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ભરતી 2022 માટેની જગ્યાઓની અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર 2022 છે.

IOCL Recruitment 2022 Apply Online For 1535 Apprentice Posts

IOCL Recruitment 2022: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1535 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં 396 ખાલી જગ્યાઓ એટેન્ડન્ટ ઓપરેટરના હોદ્દા માટેની છે, 161 ખાલી જગ્યાઓ ફિટરના હોદ્દા માટેની છે. 54 ખાલી જગ્યાઓ ફિટરના હોદ્દા માટેની છે. 39 ખાલી જગ્યાઓ સેક્રેટરીયલ આસિસ્ટન્ટના હોદ્દા માટેની છે. 45 ખાલી જગ્યાઓ એકાઉન્ટન્ટના હોદ્દા માટેની છે જ્યારે 73 ખાલી જગ્યાઓ ડેટા એન્ટ્રી ઓપરેટરના હોદ્દા માટેની છે. ICOL ટેક્નિશિયન એપ્રેન્ટીસ ની જગ્યા કેમિકલ – 332,મિકેનિકલ – 163,ઇલેક્ટ્રિકલ – 198,ઇન્સટૂમેનટેશન – 74 પ્રમાણે છે.

આમ, કુલ 1535 જગ્યાઓ માટેની ભરતી થવાની છે. ઓનલાઇન અરજી કરવાં માટે ઉમેદવારો સીધા www.iocl.com પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો.

સંસ્થાનું નામ– ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)

કુલ જગ્યા– 1535

પોસ્ટનું નામ– એપ્રેન્ટીસ

અરજીનો પ્રકાર– ઓનલાઇન

ઓફિશિયલ વેબસાઈટ– www.iocl.com

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ– 24 સપ્ટેમ્બર 2022

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ– 23 ઓક્ટોબર 2022

IOCL Recruitment 2022 માટેની ખાલી જગ્યાઓ વિગતો

કુલ પોસ્ટની સંખ્યા– 1535

IOCL ટ્રેડ એપ્રેન્ટીસ ભરતી 2022

એટેન્ડન્ટ ઓપરેટર – 396

ફિટર – 161

બોઇલર – 54

સેક્રેટરીયલ આસિસ્ટન્ટ – 39

એકાઉન્ટન્ટ – 45

ડેટા એન્ટ્રી ઓપરેટર – 73

આ પણ વાંચો – બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા નવી ભરતી જાહેર

IOCL ટેક્નિશિયન એપ્રેન્ટીસ ભરતી 2022

કેમિકલ – 332

મિકેનિકલ – 163

ઇલેક્ટ્રિકલ – 198

ઇન્સટૂમેનટેશન – 74

આ પણ વાંચો –IRCTC ભરતી 2022, જાણો લાયકાત, વય મર્યાદા

IOCL Recruitment 2022 માટેની શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે સત્તાવર સુચનાઓમાં જણાવેલ અનુસાર યોગ્યતા હોવી અનિવાર્ય છે. ધોરણ 12 પાસ, આઈ.ટી.આઈ પાસ, સ્નાતક અને ડિપ્લોમા માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

આ પણ વાંચો –સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી ?


IOCL Recruitment 2022 માટેની વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

આ પણ વાંચો –ધોરણ 8 પાસ માટે પોસ્ટ ઓફિસમાં આવી ભરતી


IOCL Recruitment 2022 માટેની અરજી ફી

ઉમેદવારોએ અરજી ફી વિશેની પુરી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

IOCL Recruitment 2022 માટેની મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – 24 સપ્ટેમ્બર 2022

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 23 ઓક્ટોબર 2022

ઓફિશિયલ નોટિફિકેશન –અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો –અહીં ક્લિક કરો

IOCL Recruitment 2022 માટેની વય મર્યાદા કેટલી છે ?

ઉમેદવારોની વય મર્યાદા સુધીમાં 18 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

IOCL Apprentice Recruitment 2022 માટેની ભરતી કેટલી જગ્યા છે?

કુલ 1535 જગ્યા

IOCL Recruitment 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 23 ઓક્ટોબર 2022

Leave a Comment