વિદેશમાં અભ્યાસ અર્થે લૉન, વિદેશમાં અભ્યાસ માટે 15,00,000 રૂપિયાની લૉન આપવામાં આવશે

વિદેશમાં અભ્યાસ અર્થે લૉન યોજના : નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત સરકાર અભ્યાસ માટે પણ લૉનની સહાય આપેલ છે. મિત્રો, આજે અહીંયા તમને વિદેશ અભ્યાસ લૉન એટલે કે વિદેશમાં અભ્યાસ અર્થે લૉન યોજના વિશે માહિતી આપીશું. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂપિયા 15,00,000/- ની વિદેશ લૉન આપવામાં આવશે. વિદેશ અભ્યાસ અર્થે લૉન યોજના વિશે પુરી માહિતી જેમ કે વિદેશ અભ્યાસ અર્થે લૉન યોજનામાં અરજી કરવા માટે કયાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે?, લાયકાતના ધોરણો, લૉન વ્યાજ દર, આવક મર્યાદા આ માહિતી નીચે આપેલ છે.

વિદેશમાં અભ્યાસ અર્થે લૉન યોજના

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લૉન (S.E.B.C.)

યોજનાનું સ્વરૂપ / લૉન સહાયના ધોરણો

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂપિયા 15,00,000/- ની વિદેશ લૉન આપવામાં આવશે.

ધોરણ 12 પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે

સ્નાતક બેચલર ડિગ્રી પછી અનુસ્નાતકના અભ્યાસક્રમ માટે

લાયકાતના ધોરણો

ધોરણ 12 પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 12માં ઓછામાં ઓછા 65% કે તેથી વધુ ગુણ, (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે 55%)

સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતાં વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) ઓછામાં ઓછા 60% કે તેથી વધુ ગુણ (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે 50%)

વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા સબમિટ કરવાની રહેશે.

આવક મર્યાદા

સા. અને શૈ.પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 10,00,000 થી ઓછી

વ્યાજનો દર

વાર્ષિક 4% લેખે સાદું વ્યાજ

વિદેશ અભ્યાસ અર્થે લૉન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

જરૂરી ડોક્યુમેન્ટ

જાતિનો દાખલો

કુટુંબની આવકનો દાખલો, આઈ.ટી. રીટર્ન – ફોર્મ 16

અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને ટકાવારીના આધારો

વિદેશના અભ્યાસનો ઓફર લેટર / I – 20 Letter Of Acceptence

વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ

વિદ્યાર્થીના જે તે દેશના વિઝાની નકલ

એર ટિકિટની નકલ

વિદેશમાં અભ્યાસ અર્થે લૉન યોજનાનો ફોર્મ કેવી રીતે ભરવું

વિદેશમાં અભ્યાસ અર્થે લૉન યોજનાનો લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતા પહેલા નીચે જણાવેલ વેબસાઈટ પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો

હવે ફોર્મ સબમિટ કરો

ફોર્મની પ્રિન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બીડાણ કરી વિધાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

ઓફિશિયલ વેબસાઈટ – અહીં ક્લિક કરો

ઉપર મુજબની વેબસાઈટ પર જઈ Director Developing Cast Walfare પર જવું. તેના પર વિધાર્થી માર્ગદર્શન માટે નિયત ફોર્મ જરૂરી આધારોની યાદી મેળવી શકશે.

નિયત સમય મર્યાદામાં પુતર્તા કરવાની રહેશે. વિધાર્થીને પુતર્તા માટે પરત આવેલ અરજીઓ સમય મર્યાદા માં પુતર્તા પૂર્ણ કરી મોકલવામાં નહિ આવે તો અરજી આપોઆપ નામંજૂર થશે.

જામીનદાર

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી એ બે સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે. લૉન મંજુર થયેથી વિધાર્થીના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેઝ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેઝ ના થઇ શકે એમ હોય તો રજૂ કરેલ 2 જામીનદાર પૈકી કોઈ એક જામીનદારની મિલકત મોર્ગેઝ કરવાની રહેશે.

લૉન કેવી રીતે પરત કરવી ?

વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક / ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે. લોનની રકમ મહત્તમ દસ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ 2 વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.

આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લૉન (E.B.C)

યોજનાનું સ્વરૂપ / લૉન સહાયના ધોરણો

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂપિયા 15,00,000/- ની વિદેશ લૉન આપવામાં આવશે.

સ્નાતક બેચલર ડિગ્રી પછી અનુસ્નાતકના અભ્યાસક્રમ માટે

લાયકાતના ધોરણો

સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતાં વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) ઓછામાં ઓછા 60% કે તેથી વધુ ગુણ.

વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા સબમિટ કરવાની રહેશે.

આવક મર્યાદા

આ.પ. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 4,50,000 લાખ કે ઓછી

વ્યાજનો દર

વાર્ષિક 4% લેખે સાદું વ્યાજ

વિદેશ અભ્યાસ અર્થે લૉન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

આર્થિક પછાત વર્ગનો દાખલો

કુટુંબની આવકનો દાખલો, આઈ.ટી. રીટર્ન – ફોર્મ 16

અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને ટકાવારીના આધારો

વિદેશના અભ્યાસનો ઓફર લેટર / I – 20 Letter Of Acceptence

વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ

વિદ્યાર્થીના જે તે દેશના વિઝાની નકલ

એર ટિકિટની નકલ

ફોર્મ કેવી રીતે ભરવું

વિદેશમાં અભ્યાસ અર્થે લૉન યોજનાનો લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતા પહેલા નીચે જણાવેલ વેબસાઈટ પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો

હવે ફોર્મ સબમિટ કરો

ફોર્મની પ્રિન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બીડાણ કરી વિધાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

ઓફિશિયલ વેબસાઈટ – અહીં ક્લિક કરો

ઉપર મુજબની વેબસાઈટ પર જઈ Director Developing Cast Walfare પર જવું. તેના પર વિધાર્થી માર્ગદર્શન માટે નિયત ફોર્મ જરૂરી આધારોની યાદી મેળવી શકશે.

નિયત સમય મર્યાદામાં પુતર્તા કરવાની રહેશે. વિધાર્થીને પુતર્તા માટે પરત આવેલ અરજીઓ સમય મર્યાદા માં પુતર્તા પૂર્ણ કરી મોકલવામાં નહિ આવે તો અરજી આપોઆપ નામંજૂર થશે.

જામીનદાર

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી એ બે સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે. લૉન મંજુર થયેથી વિધાર્થીના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેઝ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેઝ ના થઇ શકે એમ હોય તો રજૂ કરેલ 2 જામીનદાર પૈકી કોઈ એક જામીનદારની મિલકત મોર્ગેઝ કરવાની રહેશે.

લૉન કેવી રીતે પરત કરવી ?

વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક / ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે. લોનની રકમ મહત્તમ દસ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ 2 વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *